SATPANTHI'S BLOG

સત્ય નિ હુંકાર

(23). તમોને અહી અમારી આ હિંદુઓની સમાજમાં કોઈ જ નહિ સમજી સકે, Duplicate શાંતિલાલ !!!

Duplicate શાંતિલાલ ,

જય  ગુરુદેવ , જય  માં  ઉમિયા ,

અમારા  ઓરીજીનલ શાંતિલાલ  ને  ક્યાં  સંતાડી  દીધો  છે ??..

કે  પછી  હજુ  તેનો  પોતાનો  જ  Insurance નથી  ઉતાર્યો ?..

કે  મિયા ની  ગુફામાં  ધ્યાન  કરવા  ગયો  છે ??

શાંતિલાલના બદલે તેના નામથી તને  કેમ લખવું પડે છે ??  Duplicate શાંતિલાલ  !!!

મને  તે  જ  નથી  સમજણ  પડતી ..માટે  જો  તને  વાંધો  ના  હોય  તો  ખુલાસો  કરજે ..


કે  પછી  તને  તારા  નામથી  લખવા  માં  બીક  લાગે  છે ??
બંગડી  અને  સાડી  પહેરી  લે ..duplicate.

મિયા  ને  મહાદેવ  તો  તમે  બાધા  એ  બનાવ્યા  છે ..મુસ્લિમ  શાસ્ત્રો  નો  અભ્યાસ  કરી  ને ..
હવે  તો  હદ  કરી  નાખી  છે , તારા  જેવાઓ  એ ...
મુસ્લિમ  કલ્મા વાંચી  ને , અને  તે  પણ  અહી  અમો  હિંદુઓ  ની  વચે  રહી  ને ..


મેં  જેમ  ગઈ  કાળે  તારા  ભવાઈ  ભેરુ  ભાઈ  પ્રદીપ ખાન  ને  સલાહ  આપી  હતી  તેમ  તને  પણ  આપું  છું  Duplucate શાંતિલાલ ...

કે  તમોને  અહી  અમારી  આ  હિંદુઓ  ની  સમાજમાં  કોઈ  જ  નહિ  સમજી  સકે ...માટે  કરી  ને  તમે  પાકિસ્તાન , 
અફગાનિસ્તાન  કે  જંગલ માં  જતા  રહો ..ત્યાં  તને  કોઈ  તો  સમજનાર  કે  સાંભળનાર  મળશે ..


અહી  નાહકના  દુખી  થાવો છો ...


અને  આજ-કાલ  આમ  પણ  તમારા  બધાના  સમાજ  તોડવાના  બધા  જ ખરાબ  પ્રયત્ન  નિષ્ફળ  થયા  છે ...


ચેરીટી  Commission હોય  કે  હાઈ  કોર્ટ  હોય ...કે  પછી  સમાજના  આખા  ભારતના  બધા  જ  ઝોન  હોય ...
બધે  જ  થી તમે લોકો  નાસીપાત  થયા  છો ...


કોઈ  જ  તમારા આવા  બોગસ આઈડિયા, અમારા  ભારતના કાયદા પ્રમાણે, મૂળભૂત  બંધારણોના  
વિરુધના આઈડિયા તમારા બધાના અનેક પ્રયત્ન કરવા છતાં કોઈ જ માનતા  નથી  માટે  તમે  બધા  હવે  ગાંડા  જેવા  થઇ  ગયા  છો ..
એટલે હવે સમાજની મીટીંગો માં વડીલો સાથે હલકાઈ ભરેલું વર્તન કરો છો..

મેં સાંભળ્યું છે કે હમણાં-હમણાં હવે તો તમે લોકો જયારે પણ મીટીંગ માં ચર્ચા કરવા બેસો છો તો તમો બધા અંદર -અંદર જગાડી પડો છો,
કારણ   કે તમારા પોતાના માંજ અંદરો-અંદર વિચારો ભળતા નથી...
એવું કેમ થાય છે??? ખુલાસો કરવા વિનંતી...

તમારા માંના મોટા ભાગના ભાઈઓ હવે આ બધી માથાકૂટ મુકીને શાંતિથી બેસી રહેવાનું કહે છે..
માંડ ૪-૫ જણા જ હજુ આ ચાલુ રાખવાના મત માં છે, પણ બીજા બધા જ વિરોદ્ધ કરે છે,

એવું કેમ?? તે જણાવશે? 

તો અમોને પણ બધાને લાભ મળે..જાણવા મળે કે શું રંધાઈ રહ્યું છે..


તો  પછી  હવે  તો  સીધા  થઇ  જાવ  ..નહિ  તો  પછી  ફસાઈ  જવાય  તો  રોતો  નહિ .. 
 ધારેલું  બધું  જ  ઊંધું  પડે  નહિ  તેનું  ધ્યાન  રાખજે ..

જય ગુરુદેવ,  

હસમુખ  ધોળું 
London


===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================

(24). આપણી સમાજમાં આ એક પ્રદીપ નાથાણી જ ડાહ્યાલાલનો ગાંડો દોઢ-ડાહ્યો  છે ....

Dear my Brothers and Sisters,


આપણી સમાજમાં આ એક પ્રદીપ નાથાણી જ ડાહ્યાલાલનો ગાંડો દોઢ-ડાહ્યો  છે ....

આપણે  બધા જ  તેની  નજર માં  ફાલતું  છીએ .. આપણે  જાણે  અદ્ધ  ચલ્યા  છીએ ..
તે એકલો જ ડાહ્યું છે.. આપણા બધાની વચે. 

આ  પાગલ પ્રદીપ, બીલીમોરાના  શ્રી  રમેશભાઈને  અને  આપણી  સમાજના  ટ્રસ્ટી શ્રી  શિવદાસ બાપા  કે  
જેને  પોતાની  જિંદગીના  અમૂલ્ય  ૨૫ વર્ષ  આપણી  સમાજ ને  સેવા  આપી  છે  તેના  માટે  મન  ફાવે  
 તેમ  લખે  છે ..

પાગલ  માણસ  તેમની  કદર  કરવી  જોઈએ ..
તારા  માં -બાપે  તને  સંસ્કાર  નથી  આપ્યા  પ્રદીપ ??? 

અહી તે જે સમાજની વ્યાખ્યા આપી છે તે તારા જેવા આંતકવાદીની વ્યાખ્યા છે..
તે ફક્ત પાકિસ્તાનમાં કે અફગાનિસ્તાનમાં અથવા તો જંગલ માં જ ચાલે..
માટે સમાજની આવી વ્યાખ્યા તને જો સાચી લાગતી હોય તો તારે તે લોકોની સાથે ત્યાં રહેવા જતા રહેવું જોઈએ..
તને સમજી સકે તેવું અહિયાં કોઈ જ નથી..માટે અહી તું બહુ જ દુખી થઈશ..

અને તારો આ અમૂલ્ય માનવ અવતાર નાહકનો ફોગટમાં જતો રહેશે..પછી તને અફસોસ થાશે..
કે અહી અમારા જેવા અજ્ઞાની લોકો વચ્ચે રહીને તારો અમૂલ્ય સમય વેડફાઈ ગયો..

આમ તો તું હમેસા મુસ્લિમ શાસ્ત્રોનો અભ્યાસુ છે અને તેને જ સમજે છે..અને અહી હમેસા રજુ કરે છે..
ભાઈ, અમારી સમાજ તો હિન્દુઓથી બનેલી છે.. માટે તારા આ મુસ્લિમ શાસ્ત્રો અમોને નથી સમજાતા..
તેનો ઉપયોગ તું ઉપર આપેલા સ્થળોએ જઈને કરીશ તો સદુપયોગ થાશે..અહી તને કોઈ નહિ સમજી સકે મારા ભાઈ..
   


પ્રદીપ, તારા મગજ માં રહેલ વિકૃતિઓ ને પહેલાં સાફ કર અને પછી સમાજ કોને કહેવાય તે તું 
પહેલાં બરાબર સમજી અને જાણી લે પછી અહી તારા ગાંડા વિચારો સુધ્ધ થઇ જાય પછી લખ...

બાકી અહી તું જે લખે છે તેના ઉપર તારી લોકલ સમાજના માણસો પણ તારી મજાક કરે છે, 
મારી બે દિવસ પહેલાં જ તારી ત્યાંની સમાજના થોડા ભાઈઓ સાથે વાત થઇ હતી..
  તે બધા તો તારી ઉપર એટલું બધું હસતા હતા કે તે હસવું રોકી પણ સકતા ના હતા ..   
તારા  જેવા નમુના ઘરમાં કેટલા છે બીજા .. આ પૃથ્વી અને સમાજ ઉપર  ભાર-રૂપ   ..

મને  એમ કે તારું ગંદુ મગજ  સારું  થઇ  ગયું  હશે ...પણ  અફસોસ ..
તેનું  તો  વધુ  ને  વધુ  ગંદુ  થતું  જાય  છે ...


પણ  મેં  પહેલાં  કીધું  તેમ...બંદર  ગમે  તેટલો  સુધરે  પણ  તે  કુદકા  મારવાનું  ના  ભૂલે ..


Get well soon Pradeep..
Grow up man from child to man..


((  નીચે  પ્રદીપ નાથાણીએ લખેલ  email સૌ  વાંચો .. તે  હજુ  પૂરો  સાજો  થયો  નથી ..
ફરી  તેણે  હોસ્પિટલમાં સારવાર  લેવાની  જરૂર  છે  ))


-Hasmukh Dholu
London


----------------------------------------------------------------------------

From: Pradeep Nathani
Date: 17 August 2011 05:42:32 GMT+01:00
To: sanatanpatidar@googlegroups.com
Subject: Sanatanpatidar શ્રી રમેશભાઈ લીંબાણી દૂધ અને દહીંવાળા છે.


પ્રિય હિંદુઓ,
 
આપને જણાવવાનું કે બીલ્લીમોરના યુવા કર્યા કરતા શ્રી રમેશભાઈ લીંબાણીએ પાટીદાર દર્શનમાં એમનો ઇન્ટરવ્યુ આપ્યો હતો
અને તેમાં એમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે બિલ્લીમોરા સમાજમાં સત્પંથ અને સતાન્તાનીઓ એકસાથે છે, સમરસ અને તરબોળ છે. આ ઉપરાંત એમ પણ કહ્યું કે અમે કેન્દ્રિય સમાજના આદેશ ને માન્ય કરતા નથી, એમના આદેશને રદિયો આપ્યો છે.
 
એટલે કે રમેશભાઈનું કહેવાનું એમ કે સત્પંથ ધર્મ અને સનાતન હિંદુ ધર્મ સાથે રહીશું.
આનો અર્થ સ્પષ્ટ થાય છે કે શ્રી રમેશભાઈ લીંબાણી દૂધ અને દહીંવાળા છે.
સમાજ કોને કહેવાય રમેશભાઈને જો ખબર ના હોય તો એનો અર્થ અહી સ્પષ્ટ રીતે આપ્યો છે જે આપને જોવા મળશે.
સમાજ

 
ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
1 પું○
એકસરખા ધર્મ, આચાર વગેરેવાળો લોકસમૂહ, જનમંડળ, જનતા

 
2

પુંo
સમુદાય (૨) મંડળી; સભા (૩) એક ધર્મ કે આચારવાળો જનસમુદાય (૪)

વ્યવસ્થિત જનસમુદાય; જનતા

3 [ સં. ] पुं.
એકસરખા ધર્મ કે આચારવાળો જનસમુદાય; વ્યવસ્થિત જનસમુદાય; જનતા; જનમંડળ; જનસમૂહ; શિષ્ટસમાજ. ` સોસાયટિ `.

 
આવુજ કંઈક શ્રી શિવદાસ ગોવિંદ ઈ પણ કહ્યું છે કે સમાજ અને ધર્મ અલગ રાખો.
આ વ્યક્તિ છેલા ૨૫ વર્ષથી આપણી સમાજમાં કર્યા રાત છે. એટલે કે આવી વ્યક્તિને પણ ખબર નથી કે સમાજમાં ધર્મ હોય કે ના હોય?
 
એટલે વિચાર કરજો કે આના જેવી વ્યક્તિઓ હજી પણ મોજુદ છે કે જેઓએ આપણી સમાજને બની શકે એટલે રવાડે ચડાવી છે અને વગર કોઈ ગુના એ સમાજને ઉંધા રસ્તે લઇ જવામાં પોતાનો શિહ ફાળો આપ્યો છે.
આના જેવા કેટલાય લોકોનો અવળા પ્રયાસને  લીધે અને લોકોની શહન કરવાની આદતથી આપણી સમાજને ભરી ના શકાય એવું નુકશાન કર્યું છે.
 
આવા લોકો ને કહેવાનું અને પૂછવાનું મન થાય છે કે એવી એક પણ સમાજ બતાવો જ્યાં ધર્મ ના હોય?
 
આવા લોકોને ખબરજ નથી કે સમાજ કોને કહેવાય અને બની બેઠાં છે સમાજના ટ્રસ્ટી.
મારા યુવાનભાઈઓ જાગો જાગો અને આવા લોકોને આપણી સમાજમાંથી વહેલી તકે તાલાંજલિ આપો.
 
ઉપર જણાવેલ માહિતી બધી માહિતી આપને નીચે આપેલ લિંક પરથી જોઈ શકો છો.
 
http://www.youtube.com/watch?v=9hzHp_vSdPs
 
 
 


-- 
Thanks & Regards

Pradeep Nathani

Resi   : 2515-5771
Cell    : 98203-69377

E-mail : pradeepnathani@gmail.com
            pdn123@rediffmail.com


===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================

(25). પ્રદીપ જેવા મુર્ખાઓથી બચો અને તેના જેવા નકલી પાટીદારોથી સાવધાન..

મુર્ખા પ્રદીપ,

ખાસ નોધ :   પ્રદીપ જેવા મુર્ખાઓથી બચો અને તેના જેવા નકલી પાટીદારોથી સાવધાન..

કાં મંદ-બુદ્ધિ પ્રદીપ, આખા દુનિયાના બાધા પાટીદારોની ઠેકેદારી તે લીધી છે, મુર્ખ માણસ..

તારા સિવાય બીજા કોઈ પાટીદાર ના હોઈ સકે આ દુનિયામાં????
બીજા કોઈ ને પોતાની જાત ને પાટીદાર કહેવડાવા માટે તારી પાસે થી રજા કે પરમીસન લેવા આવવું પડશે ??

છે તારી પાસે R કે TR કે TM લાયસન્સ..?? જો ના હોય તો ફરી બોલતો કે લખતો નહિ..
નહિ   તો..સમજી ગયો ને..

અરે બેવકૂફ માણસ, તારી ઉંમર ૫૦ ની થઇ, પણ તારી બુદ્ધિ તો હજુ બાળક જેટલી જ રહી..
આનો ખુલાસો મેં અનેક વખત મારા આગળ ના ઈમેલ માં પણ કહ્યું છે...

મેં તને પહેલાં પણ કહ્યું છે કે સમય વીતી જાય તે પહેલાં "Grow-up Man" ( બાળક પણું મુકીને થોડો મોટો થા, માણસ બન..)

તું મુંબઈમાં બેઠો-બેઠો તારી જાતને એકલાને જ પાટીદાર કહેવડાવે છે..બીજા પાટીદારો ને ગણકારતો પણ નથી..
અરે  પણ મુર્ખા, સાચા પાટીદારો જોવા હોય તો પાટીદાર માણસના મનમાં જોવું પડે..,તું તો બાધા ની અંદર વાંક-ગુના જ સોધીને અવગુણ જોયા કરે છે..
પણ જે માણસ બીજાના અવગુણ જોતો હોય તે પોતે જ અવગુણો થી જ ભરેલો હોય ..કારણ કે તેને બીજા કોઈના ગુણ દેખાતા જ નથી..
માટે  તું પેલી મહાભારત ની વાત પ્રમાણે દુર્યોધનના સંસ્કાર જ  ધરાવે છે...યુધીસ્થીરના ગુણો નથી..તારામાં .. 

માણસના નામ, જાતી, ધર્મ, ખોરાક, રહેણી-કરણી વગેરે આપણે બધાએ પોત-પોતાની જરૂરીયાત અને સગવડ પ્રમાણે રાખ્યા છે...

જેમ તારૂ નામ "પ્રદીપ" છે પણ તારા અંદર જ્ઞાન નો દીપક ક્યારેય સળગતો જ નથી...તે હમેસા ઓલ્વાયેલો જ રહે છે...
તો પણ તારું નામ તારા માં-બાપે પ્રદીપ રાખ્યું છે..તો શું તને ઘરમાંથી કાઢી મેળવો કે સમાજ માંથી કાઢી મેળવો..તેમ કાઢી તો ના મેલાય ને .. 
અમે બાધા તને સહન કરીએ જ છીએ ને .!!!..   માટે મન મોટું રાખતા સીખ પ્રદીપ..તારા અંદર દીપ પ્રગટાવ..
વડીલ છો, તો વડીલની મર્યાદામાં રહો..નહિ તો ક્યાંક કોઈની !!!... 

અને હવે રહી વાત સતપંથ સંસ્થા સર્ટીફીકેટ ની..
તો સતપંથ ને કોઈ જ સર્ટીફીકેટ ની જરૂર જ નથી..તે પોતે જ એક મહાન હિંદુ વૈદિક સનાતન ધર્મ છે.. 

અને આજ વાત મેં તને પહેલાં પણ કીધી છે  કે જયારે સતપંથ સંસ્થા "અખિલ ભારતીય હિંદુ સંત સમિતિ " નું સભ્ય બન્યું, 
ત્યારે સભ્ય બન્યાનું સર્ટીફીકેટ તો મળે જ.. માટે કરીને "અખિલ ભારતીય હિંદુ સંત સમિતિ" એ સતપંથ સંસ્થાને સર્ટીફીકેટ આપ્યું છે..

અને તને ખબર ના હોય તો ફક્ત તારી જાણ માટે, કે તે હિંદુ સંત સમિતિ ફક્ત ને ફક્ત હિંદુ પ્રવૃત્તિ કરતી સસ્થાઓ ને જ સભ્ય બનાવે છે..
તારા જેવા મુસ્લીમ લોકો સાથે સંબંધ ધરાવનાર ને સભ્ય નથી બનાવતા..તે ધ્યાનમાં રાખજે..

આવી દીવા જેવી ચોખી સમજાય એવી વાત ને પણ તું નથી સમજી સકતો તો તને મુર્ખ અને નાનું બાળક ના કહું તો શું કહું..
નહિ તો તું આડંબરી, પાખંડી અને બીજા ને મુર્ખ બનાવવા માટે બીજા ની આંખ માં ધૂળ નાખે છે..તે ચોખું દેખાય છે..,

માટે  અહી સતપંથ સંસ્થાના નહિ પણ તારા કામના ધજાગરા પાધરા થતા જાય છે..  

માટે પ્રદીપ તું માનસિક રીતે બીમાર છે, માટે તને પહેલાં આરામ કરવો જોઈએ, પૂરે પુરા સાજા થઈને પછી જ તારી સામાજિક પ્રવૃતિઓ કરવાની ઈચ્છા પૂરી કરવી જોઈએ. 
નહિ  તો તારી જે થોડી ગણી ઈજ્જત બાકી છે તે પણ નહિ રહે..પછી તું વધુ ને વધુ માનસિક હતાશા માં આવી જઈશ..

આમ  પણ તારા આડોસી-પાડોસી અને સગા વહાલા અમોને સામેથી જ કહે છે કે તારી અંદર અક્કલનો છાંટો પણ નથી..
અને તું હમેસા સેખચલી જેવા મુર્ખ વિચારો રજુ કરી ને તેમનું બધાનું મગજ ખાય છે..માટે તેવો તારાથી હમેસા દુર જ ભાગે છે..
અને તેવો એ એવું પણ કહ્યું કે તારી બિલકુલ ઈજ્જત ત્યાં તમારી સમાજમાં નથી..કોઈ તારી વાત સાંભળતું પણ નથી..

માટે મારી ફરી એજ સલાહ છે કે તું કઈક નવું કરવા માટે જિજ્ઞાસુ છે તે તો દેખાય છે જ..પણ સકારાત્મક કામ કર..બધું સારું થઇ જશે..
મગજ ની અંદર રહેલ અધુરાશ અને અસંતોષ પણ સમય જતા સંતોષાઈ જશે..અને ધીમે ધીમે બધાનો પ્રિય થતો જઈશ ..
પછી તને મનમાં અને હૃદયમાં મજા આવશે..
અને જીવન સાર્થક થયાનો ભાવ થશે...

માટે નાહકની હમણાં મહેનત કરવાની રહેવા દે..તું પોતે પહેલાં સુધરી લે ..પછી બીજાને ગાંડી સલાહો આપજે..
આતો કહેવાય છે ને કે ગાંડી પોતે સાસરે ના જાય, ને બીજાને સાસરે જવાની સલાહ આપે..
તારા અંદર પણ આ કહેવત બંધ બેસતી લાગે છે..

હવે છેલી વાત..
તમે લોકો સત્પંથી પરિવારોને વારે ગડીએ મુમના કહીને બોલાવો છો,, અને પછી કહો છો કે જેને પણ  આવવું 
હોય એ સમાજમાં જોડાઈ જાવ, પછી આવવા નહિ મળે ..
આવું દરેક ઈમેલ માં તમે લોકો લખવાનું નથી ભૂલતા..તેનો મતલબ એ થાય છે કે તમને લોકોને તમારા ઉપડેલા 
જુંબેશ માં પૂરો ભરોસો નથી..જો સત્પંથી ખરાબ જ હોય તો પછી તેને બેસાડવા માટે ગાડી ઉભી શા માટે રાખી છે..?? 
જવા દો તમારી ગાડી..અમોને કોઈને તે ગાડીમાં નથી બેસવું..

અમે 5 star ગાડીમાં જ બેઠા છીએ..માટે અમો કોઈ પણ ગાડી ની રાહ પણ નથી જોતા અને બીજી ગાડી માં બેસવા પણ નથી માંગતા ..

તમો એ ધારેલા કામો અને નક્કી કરેલી છળ-કપટ ધર્યા કરતા ઉલટું જ થવા લાગ્યું..તે વાત ચોકસ છે.."" સત્ય મેવ જયતે "" 
... સફળતા મળવાના બદલે, ઉલટું થાય છે..લોકો વધુ ને વધુ સતપંથ તરફ ઢળ્યા જાય છે..

તેમના ઉદાહરણ માં:-
(૧). લાલુ કંપના મંદિરની પ્રતીસ્થામાં ૩ દિવસના પ્રસંગમાં ૪ વખત મંડપ મોટો કરવો પડ્યો, તેટલા બાધા માણસોએ રેકોર્ડ બ્રેક હાજરી આપી..
(૨). કચ્છ માં હમણાં જે મંદિર ની પ્રતિસ્થા થઇ તેમાં પણ ધારણા કરતા લગભગ ડબલ ભાવિકોએ હાજરી આપી..
(૩). હમણાં એક અઠવાડિયા પહેલાં જ સતપંથના મુખ્ય ગુરુદ્વારા, જ્યોતીધામ, પ્રેરણા-પીઠ પીરાણા માં પવિત્ર સંઘ-મેલા નો વાર્ષિક પ્રસંગ ઉજવાઈ ગયો ..તેમાં પણ અત્યાર સુધી દર વર્ષે  જે ભાવિકો આવે છે તેના કરતા ૩ ગણા ભાવિકો ફક્ત ભારત-વર્ષ માંથી જ નહિ પણ આખા વિશ્વા માંથી માનવ-મહેરામણ ઉમટી પડ્યા હતા..

આવા આવા તો અનેક પ્રસંગો છે..જેને અહી લખવા બેસીસ તો ઈમેલ બહુ જ મોટો થઇ જશે..

તેના  માટે હૂતો પ્રદીપ અને તારી આ અધાર્મિક પ્રવૃતિઓ કરતી ટોળકીને જ ધન્ય -વાદ આપીશ ,..કારણ કે અત્યાર સુધી સતપંથમાં શ્રદ્ધા ધરાવનાર ભાવિકો કોઈ પણ કારણ થી આવી શક્યા ના હતા તેવા પણ 
પીરાણા ની મુલાકાત લઈને પોતાની જાત ને ધન્ય કર્યા..

આજ-કાલ બધાને સતપંથ શું છે, તેને સમજવાની જીજ્ઞાસા ગણી જ વધી ગઈ છે..
મને સત્પન્થને સમજવા માટે એટલા બાધા લોકોના ઈમેલ આવે છે કે જેની મેં મારા જીવન દરમિયાન કલ્પના પણ કરી ના હતી..
માટે  ફરી એક વાર ધર્મ-દ્રોહી લોકો તમારા થી ગણા લોકોનો ઉધ્ધાર થયો તેના માટે અને અમોને પણ આ સેવા કરવા નો ઉત્તમ લાભ તમારા થી મળ્યો તેના માટે, હૃદય -પૂર્વક 
તમારા બાધા નો ખુબ -ખુબ આભાર..

તેમ છતાં તમે લોકો અધર્મ નું કામ કરો છો માટે તમારી સામે એક સાચા સત્પંથી તરીકેની ફરજ માટે પણ લડતો રહીશ.
આ વૈચારિક લડત છે..
વિચારો હમેશા એક રહેતા નથી..સમજણ આવી જતા તેમાં ફેરફાર પણ થઇ સકે.
અને  વાલિયા લુટારા માંથી વાલ્મીકી થઇ જવાય..
નાયા લુટારા માંથી સંત નાયકાકા બની જવાય..
જેસલ માંથી સંત જેસલ પણ બની જવાય..

માટે કોણે શું ખબર સાચી સમજણ આવી જતા, આમાંથી કોનું ચારિત્ર બદલાઈ જાય ..માટે હું આશા રાખું છું કે આવું કંઈક જરૂર થાય ..


(((આ નીચે લીલા કલરમાં પ્રદીપે તેના ઈમેલમાં પોતાના વિચારો આપણી સમાજના લોકો અને આપણા બધા માટે કેવા છે તે રજુ કર્યા છે. તે આપણા માટે કેવું વિચારે છે, તે રજુ કર્યું છે..
 તે માણસ આપણ ને બધાને કેટલા બધા મુર્ખ અને બેવકૂફ સમજે છે, તે જુવો: 
((( આપણી કણબી જ્ઞાતિ ભોળી , એક જેપાય જાય ત્યાં હંધાય જાય,
દાખલા ગણાય હે, જેમકે કોઈ પણ પાટીદાર વાડીમાં જો એક રસોઈયા ને જાલ્યો તો હંધાય ઇજ રસોઈયાને તેડાવસે,
એક કને દાગીના બનાયા તો વળી બધા લોકો એની કનેજ જશે.  ઘેટાની  જેમ એકની વાંહે હંધાય જાય. )))

આભાર,
સૌનો જ હિતેછું,

હસમુખ પટેલ, લંડન



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
નીચેનો ઈમેલ પ્રદીપનો છે ...જરા ધ્યાન થી વાંચો..તે મૂરખના નીચ વિચારો..સ્વાર્થી વિચારો... 
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
પ્રદીપ નો ઈમેલ:-

પ્રિય હિંદુઓ,
 
નીચે પીળા અક્ષરમાં જરા ધ્યાનથી વાંચજો, અને આવા નકલી પાટીદારથી સાવધાન રહેજો.
રિઅલ પાટીદાર પછી NISKALANKINARAYAN@GMAIL છે.
 
આ લોકો શરૂઆતથીજ ભેલ શેળમાં માનનારા છે, છેતરનારા છે, એટલેજ તો મુસ્લિમ ધર્મને હિંદુ ધર્મમાં ખપાવવા હાલી નીકળ્યા હે, જ્યાં ત્યાંથી હિંદુ હોવાના ખોટા CERTIFICATE લઈને ફરતા ફરેરા, અને આવા CERTIFICATE જેમ જુના થાય એમ 
 
એમને કામ આવે એવા ઈરાદાથી આવા કાળા કામ કરતા જાયરા,
અને પોતાનાજ ભાઈઓની આંખમાં ધૂળ નાખતા જાયરા,
પણ રખે ના ભૂલો આવા પાખંડી કામના ધજાગરા પાધરા થતા  જાયરા,
આતો કઈ ની સમયના વાતા છે વાયરા
મારા ભાઈઓ પાખંડી કામના ધજાગરા પાધરા થતા  જાયરા,
પછી ભલેને હોય ગોધરા કે વડોદરા પાધરા થતા  જાયરા,
પાધરા થતા  જાયરા

 
આ કઈ દૂધ નથી કે એમાં મેળવાણ નાખી દીધું ને દહીં બની ગયું., જુવો આ લોકોને જરાય શરમ નથી કે એને પોતાનું ગોત્ર ગણી, ગુણ ગાન ગાતા ફરેરા, ફરે તો અમોને કઈ વાંધો નથી પણ પોતાની ઓળખ છતી કરીને, નહિ કે હિંદુ કેવ્ડાવીને.
 
હા મુસ્લીમોના રાજમાં, એમની ધાક ધમકીથી હિંદુઓ મુસલમાન બન્યા, એટલેજ તો અમે ચેતવિએરા કે આવા પાખંડી ધર્મથી હમેશા કોશો ગજ દૂરજ રહીએ તો સર્વેજનો માટે સારું.
 
આપણી કણબી જ્ઞાતિ ભોળી , એક જેપાય જાય ત્યાં હંધાય જાય,
દાખલા ગણાય હે, જેમકે કોઈ પણ પાટીદાર વાડીમાં જો એક રસોઈયા ને જાલ્યો તો હંધાય ઇજ રસોઈયાને તેડાવસે,
 
એક કને દાગીના બનાયા તો વળી બધા લોકો એની કનેજ જશે.
 
ઘેટાની  જેમ એકની વાંહે હંધાય જાય.
 
પણ મિત્રો હવે સિંહની જેમ રાહ બદલવાની હે , પોતાનો માર્ગ પોતે બનાવવો હે
પાખંડી ધર્મથી છુટકારો મેળવવો હે,
જે આવે એને આવકારો ઈએ એની હામે જરાય નમ્યા વગર, (કેમકે જઈએ નમીએરા તો આ નાલાયક લોકો ગોડો કરીને માથે બેહી જાયરા)
જેને આવવું હોય ઈ આવશે નક પોતે મોમના બનીને જીવશે.
એકવાર મોમના બનશે તો ફરી પછી કોઈ કેદિય એને સ્વીકારશે નહિ.
 
 
હજી નીચે પીળા અક્ષરમાં ખોટા પાટીદાર કેવા ખોટા ઈ-મેઈલ લખેરા ઈ જરા જો જો અને સાવધ રહેજો.
 
પ્રદીપ ડી નાથાણી



===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================

(26). ધર્મ એ શ્રદ્ધાનો વિષય છે અને તે વ્યક્તિગત બાબત છે



રાજેશભાઈ,
કોને કેમ કરવું જોઈએ અને કોને કયું ટ્રેડીશન અને ધર્મ પાળવો જોઈએ, તે આપણે કે કોઈએ પણ કેવાની જરૂર નથી..
કારણ ધર્મ એ શ્રદ્ધાનો વિષય છે અને તે વ્યક્તિગત બાબત છે, ભાઈ...

ધર્મ એ એક વિચાર ધારા છે, ધર્મ આપણને સારાપણું આપે છે, ખરાબપણું આપણા અંદર થી કાઢે છે. 
ધર્મ આપણા અંદર આવતા નબળા વિચારોને કે નબળા કર્મ કરતા રોકે છે,   
ધર્મ જીવનને સરળ કેવી રીતે બનાવવું અને જીવવું તે શીખવે છે.
ધર્મ આપણા અંદર રહેલ નિંદા, કામ, ક્રોધ, ઈર્ષ્યા, છલ-કપટ જેવા વિકારો કાઢવામાં મદદ કરે છે, અને બીજા ના ગુસી જાય, તેને આવતા કેમ રોકવા તે સમજ સીખડાવે છે. 

...જો એક ધર્મ મહાન અને બીજો ખરાબ એવું જ હોય તો કદાચ આ દુનિયામાં બધા એક જ ધર્મ પાળતા હોત. 
કોઈ પણ માણસ ખરાબ ધર્મ પાળવાનું સુકામ પસંદ કરે ..? 
બધા જ સારો ધર્મમાં જ શ્રદ્ધા રાખે કે જે ધર્મ તેમનો ઉદ્ધાર કરે અને આ મહા-મૂલ્ય માનવ જન્મ સિદ્ધ થઇ જાય. 

સ્વામી નારાયણ વાળાને પોતાનો ધર્મ મહાન લાગતો  હોય તો લક્ષ્મી નારાયણ વાળાને પોતાનો ધર્મ મહાન લાગતો હોય....
અને  નિષ્કલંકી નારાયણમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખતા સત્પન્થીને પોતાનો ધર્મ મહાન લાગતો હોય. 

અને દરેકને પોત-પોતાનો ધર્મ મહાન લાગવો જ જોઈએ...તેના માટે ગર્વ હોવું જ જોઈએ..
પણ ખાસ વાત કે, પોતાનો ધર્મ મહાન લાગવાથી કોઈનો ધર્મ નબળો કે ખરાબ નથી થતો..અને એવું કેવું પણ નાં જોઈએ..એવું વિચારવું
એ જ એક અધાર્મિક માણસની પેહલી નિશાની છે, તે તેની અજ્ઞાનતા છે..અને અજ્ઞાની ને નેતા કે લીડર ના બનાવાય. 
એ હમેસા વિનાસના પંથ ઉપર જ લયી જાય..
એટલે જ કહ્યું છે કે નબળાનો સંગ ના કરવો, તે નીસ્ચેય નરકમાં લયી જાય..   

ઉપર કહ્યું તેમ પૂજન બધાજ નારાયણનું કરે છે, નારાયણ એટલે વિષ્ણુ ભગવાન...
લક્ષ્મી નારાયણમાં વિશ્વાસ અને શ્રદ્ધા રાખનારા લક્ષ્મીજી અને નારાયણ ની પૂજા-અર્ચના કરે છે,  

તેવી જ રીતે સતપંથમાં પણ બ્રહમાં-વિષ્ણુ-મહેશ ની પૂજા-અર્ચના કરે છે અને આધ્ય શક્તિ મા ની અખંડ જ્યોતિ જલતી રાખે છે..
અને શ્રી નિષ્કલંકી નારાયણના સિહાસનની પૂજા, ભરત અને સબરી ભાવે કરે છે અને રાહ જોઈએ છીએ કારણ કે એક દિવસ મહા પ્રભુ શ્રી નિષ્કલંકી નારાયણ જરૂર આવશે...

આપડી સમાજ માં મત-ભેદ (વિચાર-ભેદ) હોય પણ મન-ભેદ ના થાય, 
સંપ અને શાંતિ રહે એવા પ્રયત્નો કરીએ....

ખરેખર જો બહુજ ચિંતા થતી હોય તો:

- જે લોકોને કોઈ પણ ધર્મમાં જ  શ્રદ્ધા નથી, જે નાસ્તિક છે, તેમને સત નો રાહ બતાવો, એટલે કે ધર્મનો પંથ બતાવો, પુણ્ય થશે.
- દુનિયામાંથી આંતકવાદને બંધ કરાવીએ.
- વેશ્યા-વાડા બંધ કરાવો,
- દેશમાં ભ્રષ્ટાચાર ખુબ જ વધી ગયો છે તે બંધ કરાવો.
- દેશને સારા સંચાલન માટે સારા નેતાની જરૂર છે, તમે જિજ્ઞાસુ છો, કદાચ સેટ થવાય તો જુવો.
- દારૂ ની પેદાસ અને ધંધા બંધ કરાવો જેથી ગણા પરિવાર બચી જાય. 
- દુનિયામાં અને ભારતમાં કેટલાય ગરીબો એવા છે કે જેને ભૂખ્યા સુઈ જવું પડે છે. ગરીબોને બે સમય ખાવા સુકો રોટલો પણ નથી, તેમને કામ કરીને કમાઈ સકે તેવા પ્રયત્ન કરો, જેથી રોજી-રોટી મળે. 
- હોસ્પિટલ બનાવીએ જેથી માંદાને સારવાર મળે અને મરતા માણસો બચી જાય.
- સ્કુલ - કોલેજ બનાવીએ ને education વધારીએ, જેથી આવતી પેઢી ધનથી સુખી થાય, તો ઘરમાં સંપ-શાંતિ રહે અને જીવન ધોરણ સુધરે.

અને જો દુનિયા કરતા પેહલા સમાજની ચિંતા હોય તો સમાજમાં પણ એવા ગણા બધા પરિવાર છે કે 
જેને તમારા જેવા પરોપકારી, નિસ્વાર્થી અને જિજ્ઞાસુ ની જરૂર છે.

માટે ભાઈ, તમે સમાજ ની ચિંતા કરો છો તે સારી જ વાત છે..તો હું પણ તમારા જેવા જ વિચારો ધરાવું છું, 
તો આપણે બધા સરખા વિચારો વાળા ભેગા થયીને સમાજ માટે
અને દેશ માટે કંઈક એવું કરીએ કે જેનો બધાને લાભ મળે. 
સાથે સાથે આપને પણ સુખ-શાંતિ મળે અને આવતી આપડી પેઢી પણ સુખી થાય, તેવું કંઈક કરીએ. 

તમારી જિજ્ઞાસાને જીવતી રાખજો દોસ્ત, જેથી તેનો લાભ સમાજ-દેશને મળે. આપડે બધા ભેગા થયીને સારા હેતુ લક્ષી કામો કરી લઈએ. 
કોને ખબર જિંદગી કેટલા વરસ કે દિવસ કે પળ જીવવા મળશે. આપણે કોઈ અમર-પટો તો લઈને નથી જ આવ્યા...ગમે ત્યારે ઉકલી જસુ..

ભલે ભાઈ, પવિત્ર વિચારોની ગંગા ને વહેતી રાખીએ અને આપડે બધા તેમાં સ્નાન કરીએ ને બીજાને પણ લાભ આપીએ.
આભાર,

આધ્ય શક્તિ ઉમિયા માની જય, 
સતપંથ સનાતન ની જય,
નિષ્કલંકી નારાયણની જય,
લક્ષ્મી નારાયણની જય,
સ્વામી નારાયણની જય,

       - હસમુખ પટેલ, લંડન 


===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================

(27). Jyanti, Do written apologies as soon as to our Satpanth followers


Jyanti,


What a more bullshit....

Don't talk rubbish..about our faith's religion The Great Satpanth ,


I am challenging you if you do not do written apologies as soon as to our Satpanth followers, 
for your this statement, so I will drag you in court. You will see me in the Court.


You have not a single 1% right to say anything about our Great Satpanth religion..

Our heartily faith attached with our the Great Satpanth, 
with its perfect, pure, easy, life oriented Great Philosophy. 

all of us very disappointed with you..

The Great Satpanth is not your religion, you have no faith with The Great Satpanth, 
so you have no right to give any wrong statements 
about The Great Satpanth, Our Sadguru Shri Imam shah or Maha-Prabhu Shri Nisklanky Narayan.



Jyanti, I heard that you are in very very big trouble, 

I mean you have very very big finance problems and for this reason somebody 
Kidnaped you for recovery, for their money?

Is this right  or wrong? 

Please for GOD sake, can you give this explanation to our Samaaj 
and people if you don't mind. 



Also I heard about you, that you did very very big Money Scams - GOTALA 
with our respectfully Samaaj on various events of our Samaaj..

And for this reason ABKKP Samaaj do not want to give you any more chance 
to do more Money Scams - GOTALA.. 

they don't want you more in. They are ignoring you.

Is this right or wrong? 

Also please can you give this explanation to our Samaaj and people if you don't mind.
they wants all these answers from since long long time.. 
Don't try to do fool and stupid again.

Jyanti, Now your time finish..big dirty game player..

You already finished on financial side..

now you finished social side..

then you will be finished family side..you watch..

now you finish from each & every side of the life, Jyanti.


You always trying to play dirty leadership same like Gangaram Shankhla 
with our Respectfully Samaaj and our people.



Hasmukh Dholu
London



===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================

(28). એકતા રાખીએ અને રખાવીયે

Subject: એકતા રાખીએ અને રખાવીયે




પ્રિય પ્રદિપભાઈ,
મને તમારો સ્વભાવ ઝગડાળુ અને જીવનથી કંટાળેલા અને થાકી ગયા હોય તેવો લાગે છે. 
તમારી વિચિત્ર વાતો અને વિકૃત વિચારો કોઈ સાંભળતું નથી લાગતું. ના જ સાંભળે ને કારણ કે તમારી દરેક વાતમાં નકારાત્મક વલણ હોય છે. હમેસા સમાજને તોડવાના વિચારો સિવાય બીજા આવતા નથી કે સુ?? તમારા પોતાના વિચારો બળજબરી પૂર્વક બીજા ઉપર ઠોકી બેસાડવા એ જ તમારું કામ છે.   
તમારા વિચારવાની રીત પેલા કુવાના દેડકા જેવી લાગે છે..દેડકાને એમ જ થાય કે આ કુઓ જ આખી દુનિયા છે, આનાથી બારે બીજી કોઈ દુનિયા જ નથી..પણ ખરેખર તમને નહિ ગમે, પણ સલાહ આપું કે કુવામાંથી તમોને જલ્દી બહાર નીકળવાની જરૂર છે.
તમારા જ થોડા મિત્રો અને સબંધીઓએ કહ્યું કે તમે માનસિક રીતે બીમાર છો, વાત વાત માં ગુસ્સે થયી જાઓ છો અને વિચિત્ર સપનાઓ આવે છે તેવી વાતો કરીને બધાને ગેર-માર્ગે લઇ જાઓ છો..તમારા જ આવું કેતા હોય તો માનવું જોઈએ.  જો એવું હોય તો સારા ડોક્ટરને મળો અને આરામ કરો. સારું થાય પછી સ્વસ્થપણે સાત્વિક અને સકારાત્મક વિચારો રજુ કરજો. કારણકે આ સામાજિક લેવલ ની ચર્ચાઓ થાય છે..તેમાં માનસિક બીમારને જોડાવું જોઈએ નહિ. કારણકે અત્યારે તમારા દરેક વિચારો સારા નથી..
...કે પછી ઈરાદા પૂર્વક એવું કરો છો. ક્યાંક પ્રમુખ કે મંત્રીની ગાદી ઉપર બેસવાની ઈચ્છા તો નથી ને??...
પૂર્વગ્રહ થી પીડાવાને બદલે, તમારા  સ્વભાવમાં રહેલા અહંકાર અને અભિમાનને કાઢ્સો, તો જ સકારાત્મક વિચારી શકસો, કારણ કે અત્યારે તો તમે સમાજ ની એકતા તોડવાનું જ કરો છો..
તમો જાણતા હોવા છતાં, સચ્ચાઈને છુપાવીને, જુઠી વાતોને કદરૂપી રીતે રજુ કરો છો..તમે જે મારા નીચે આપેલ email માં સારા વિચારો ને માયકાંગલા કહ્યા, તેના ઉપર થી તમારી માનસિકતા કેવી છે તે દેખાય છે. 
કેનેડા જેવી વિદેશી ધરતી ઉપર રહી આવ્યા છો અને વાતો પેલા ગામડાના અભણ માણસની જેમ કરો છો.
દુનિયામાં અને આપડા ભારત દેશમાં  equal opportunity Human-Right ની તો તમને ખબર જ હશે, જે દરેક વ્યક્તિને અમુક જન્મ-જાત મૂળભૂત અધિકારો મળે છે, જેનામાં કોઈ બળ-જબરી પૂર્વક તેને બદલાવી ના સકે. તમે તમારી પત્નીને પણ દબાણ ના કરી શકો. તેમાં ધર્મ પણ આવી જાય છે. જે દરેકને પોતાને જેમાં શ્રદ્ધા હોય તે ધાર્મિક-વિચારોને માનવાની છૂટ છે.
સમાજ કરતા પણ દેશના કાયદા પેહલા આવે, એ ભૂલશો નહિ. કાયદાને તોડસો કે લોકોને threatning કરશો તો તમારું અને તમારા જેવાનું સુ થશે એનું તમને ભાન નથી લાગતું...તમારો ખરાબ સમય આવે તેના પેહલા ભાન લઇ આવો નહીતો પછી દુખી થશો....  
અને રહી વાત સમાજ ની..તો સમાજ કોઈના એકના બાપની નથી..માટે તમે લોકોએ આટલા બધા વર્ષ ચલાવી લીધુ, અને હવે નહિ ચલાવી લેવાય એવી ભ્રમણામાં રહેવું નહિ. તમારા બધાનો સહારો લયીને અમો જીવ્યે છીએ તેવા સેખચલીના વિચિત્ર વિચારો કાઢો, આવા વિચારો તમને આવે છે ક્યાંથી???..
 તમારી જાણ માટે કહી દઉં કે અમોને તમારી અને તમારા જેવા ની કોઈ જરૂર જ નથી..માટે તમારા સડેલા અને ગાંડા મગજ માંથી આ કાઢી નાખજો.  હજુ પણ સપના તો નથી જોતા ને..સપના જોવા ના બંધ કરો, નહી તો મગજ વધુ ખરાબ થતું જશે. ડોક્ટર ના ખર્ચા વધી જશે.  
બહુ મોટી ભૂલ કરી નાખી છે..
again remember human -right..ok ..  એકદમ થોડા દિવસ માં જ ગાંડ નીચે રેલો આવશે,  પછી ભાગવું પડશે અને સંતાયી જવું પડશે, માટે સંતાવાની જગ્યા ગોતી લેજો, પણ પેલા પ્રેમજી કેસરાણી ની અને રમેશ વાગડિયા ની જેમ પાછા પીરાણામાં સંતાવા ના આવું પડે...બેવડી નીતિ તમે અપનાવો છો..તે બંધ કરો. આમ પણ કૌરવોના ટોળા મોટા જ હોય..પાંડવો પાંચ હોય પણ ઈશ્વર તેની સાથે જ હોય..... 
જુઓ મિત્રો, સાઠે બુદ્ધિ નાઠે એ તો સાંભળ્યું છે પણ એના થી પેહલા એટલે કે ૪૫-૫૦ માં બુદ્ધિ નાઠે એ પહેલી વાર જોયું.
ભાઈ શ્રી વડીલ, ૧૮ વર્ષની ઉંમરમાં પરિપક્વતા આવે છે, એટલે જ દુનિયામાં ને ભારતમાં ૧૮ પછી કોઈ પણ કામ કરવાની છૂટ મળે છે..કારણ કે બાળક બુદ્ધિ માં તે ખોટા નિર્ણયો લયી સકે જેથી કદાચ અવળા કામો થયી જાય..માટે, ૧૮ પછી બાળક મટીને માણસ બને છે, પરિપકવ થાય છે. જીવન માટે ગંભીર બને છે.  અને જેમ જેમ મોટા થયી એટલે જિંદગીમાં જીવનની ગંભીરતા વધવી જોઈએ, પણ અહી તમારા કેશમાં મને અવળું થતું હોય તેમ લાગે છે. 
આપનો બોલેલો એક એક શબ્દ સમાજ ઉપર કેટલી ગંભીર અસર કરશે તેની ગંભીરતાનું તમને ભાન જ નથી એવું મને લાગે છે.. ક્યાંક એવું ના થાય કે સારું કરવાની ભાવનામાં, તમારા આવા વગર વિચાર્યા અને ઉતાવળમાં આપેલા statement થી તમને અને આપણી સમાજને નુકશાન તો નથી કરી રહ્યા ને??  મને તો ચોક્કસ એવું જ લાગે છે....
તમને હું એક ચિંતન કરનાર અને સમાજની ચિંતા કરનાર સમજતો.  
પણ મારા આવા પવિત્ર અને શુદ્ધ વિચારોથી લખાયેલા નીચેના email ને પણ તમે આવી વિચિત્ર અર્થગટન કરી ને  વિકૃત રીતે રજુ કરશો, એ વાત મારી કલ્પના બહારની છે..એ તમારી વિચારવાની રીત કેટલી ગંદી અને માનસિકતા કેવી છે એ રજુ કરે છે...( I know you don't care )...
મારા આ email નો વિષય જ  ''એકતા રાખીએ અને રખાવીયે ''  છે..
અને તમારા email માં એકતા જોડવાને બદલે આ વધુ તૂટે તેવી રીતે તમે રજુઆત કરી છે... 
મેં એવું નથી લખ્યું કે '' ઝગડીએ અને ઝગડાવીએ  ''
 અને ક્યાય કોઈની પણ નિંદા નથી કરી..તો આ માનસિક રોગીને ક્યાં દાજે છે..
મને અહી તમારી આવી રજુઆતમાં તમારા મેલા ઈરાદાની, ખરેખર બહુજ ખરાબ સડેલી દુર્ગંધ આવે છે..સમાજમાં ક્યાંક _ _ _ _ _ તો નથી પેસી ગયોને ..કેવાય છે ને કે ટોપલામાં બધી કેરીની વચે એક કેરી ખરાબ હોય તો તેને સાઈડ માં મુકી દેવી પડે, નહિ તો બધી કેરીને બગાડે.
 ((( સમાજ ને માટે ચિંતા કરનાર ભાઈઓ, કદાચ કોઈક ને મારી રજુ કરવાની રીત કદાચ ના પણ ગમે તો તેના માટે માફી..પણ તમો આ email ની નીચે આપેલ email વાંચ્સો તો તમને પણ આ વ્યક્તિ ઉપર ગુસો આવશે. નીચેના email માં કાળા અક્ષરમાં મેં લખ્યું છે અને કલરમાં છે તે આ ભાઈએ, કેટલો વિકૃત મતલબ કાઢીને તેના વિચારો રજુ કર્યા છે.   મેં ઉપર કડવા શબ્દોમાં આ ભાઈને એટલા માટે સલાહ આપી છે કે તે આપણા સમાજ ને તોડીને ટુકડા-ટુકડા કરી નાખશે....   મને ગણું કહેવું છે પણ, આટલું પુરતું છે અત્યાર માટે, ભગવાન ને પ્રાર્થના કરજો કે કુબુદ્ધિ વાળાઓને સત-બુદ્ધિ આપે અને સર્વ સમાજ નું કલ્યાણ થાય બધાને સુખ, શાંતિ, સંપતિ અને સંપ પ્રાપ્ત થાય.
((((   નીચેના email નો પણ જવાબ આપવો છે પણ થોડા સમય પછી...આમ જુઓ તો તેના ઈમેઈલ ના જવાબ આપવો તે આપણી શક્તિ વેડફવા જેવું અને ભેસ આગળ ભાગવત જેવું છે.
કારણ કે તમો નિખાલસ નથી, જડ-બુદ્ધિ ધરાવો છો..ખબર હોય કે સાચું શું ને ખોટું શું તો પણ તમારાથી અહંકાર ના લીધે સ્વીકારી નથી શકાતું. આમ જોવા જયીએ તો સાચી વાત સ્વીકારવા માટે હિમત જોઈએ, વીરતા- મર્દાનગી જોઈએ. એ તમારામાં નથી...  
 મહા-ભારત નું યુદ્ધ ના થાય તે માટે ભગવાન શ્રી કૃષ્ણ કેટલી બધી વખત શાંતિનો સંદેશો લયી ને દુર્યોધન ને સમજાવવા ગયા, પણ તે ના સમજ્યો અને અંતે વિશ્વ નું સૌથી મોટું મહા-ભારતનું યુદ્ધ થયું..અને કૌરવો તો માર્યા ગયા પણ સાથે સાથે તેને સાથ આપનારા સારા માણસો જેવા કે ગુરુ દ્રોણાચાર્ય, ભીષ્મ જેવા કેટલાય માર્યા ગયા.  ( કારણ અધર્મી ને સાથ આપ્યો- વિનાશ કાળે વિપરીત બુદ્ધિ)..
બીજું રામાયણ માં ભગવાન શ્રી રામ પણ યુદ્ધ કરવા નહોતા ઇચ્છતા, તેમને પણ અનેક રીતે રાવણ ને સમજાવવા માટે શાંતિ સંદેશ લયીને શાંતિ-દૂત મોકલ્યા, પણ રાવણ ના સમજ્યો..અંતે પરિણામ આપણે બધા જાણીએ છીએ..રાવણ હણાયો અને તેનું રાજ્ય ખલાસ થયું..સત્યની જય-અસત્યની હાર.. ( કારણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ)     )))) 


- સૌનો હિતેચ્છુ,  
- Hasmukh Dholu, 
London 





===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================

(29). Description of NISKLANKI AVATAR in the Granth of Sikhism Religion


Dear Dharm Premi,
Jay Gurudev to all,

Please read the following, there is description of NISKLANKI AVATAR in the Granth of Sikhism Religion Or click on the link below.

http://www.sridasam.org/dasam?Action=Page&p=1136&english=t&id=110473


Sri Dasam Granth Sahib
Kਭਾਗ
भाग
SECTION

ਅਥ ਬਉਧ ਅਵਤਾਰ ਤੇਈਸਵੌ ਕਥਨੰ ॥
अथ बउध अवतार तेईसवौ कथनं ॥
Now begins the description of the twenty-third Buddha incarnation

ਅਬ ਮੈ ਗਨੋ ਬਉਧ ਅਵਤਾਰਾ ॥ ਜੈਸ ਰੂਪ ਕਹ ਧਰਾ ਮੁਰਾਰਾ ॥ ਬਉਧ ਅਵਤਾਰ ਇਹੀ ਕੋ ਨਾਊ ॥ ਜਾਕਰ ਨਾਵ ਨ ਥਾਵ ਨ ਗਾਊ ॥੧॥
अब मै गनो बउध अवतारा ॥ जैस रूप कह धरा मुरारा ॥ बउध अवतार इही को नाऊ ॥ जाकर नाव न थाव न गाऊ ॥१॥
Now I describe the Buddha incarnation as to how the Lord assumed this form; Buddha incarnation is the name of that one, who has no name, no place and no villate.1.

ਜਾਕਰ ਨਾਵ ਨ ਠਾਂਵ ਬਖਾਨਾ ॥ ਬਉਧ ਅਵਤਾਰ ਵਹੀ ਪਹਚਾਨਾ ॥ ਸਿਲਾ ਸਰੂਪ ਰੂਪ ਤਿਹ ਜਾਨਾ ॥ ਕਥਾ ਨ ਜਾਹ ਕਲੂ ਮਹਿ ਮਾਨਾ ॥੨॥
जाकर नाव न ठांव बखाना ॥ बउध अवतार वही पहचाना ॥ सिला सरूप रूप तिह जाना ॥ कथा न जाह कलू महि माना ॥२॥
He, whose name and place are not described, he is only known as the Buddha incarnation; no one has accepted his sayings in the Iron Age, who visualizes the beauty only in stone (idols).2.

ਦੋਹਰਾ ॥
दोहरा ॥
DOHRA

ਰੂਪ ਰੇਖ ਜਾ ਕਰਨ ਕਛੁ ਅਰੁ ਕਛੁ ਨਹਿਨਾਕਾਰ ॥ ਸਿਲਾ ਰੂਪ ਬਰਤਤ ਜਗਤ ਸੋ ਬਊਧ ਅਵਤਾਰ ॥੩॥
रूप रेख जा करन कछु अरु कछु नहिनाकार ॥ सिला रूप बरतत जगत सो बऊध अवतार ॥३॥
Neither he is beautiful nor he does any work; he considers the whole world like stone and calls himself the Buddha incarnation.3.

ਇਤਿ ਸ੍ਰੀ ਬਚਿਤ੍ਰ ਨਾਟਕੇ ਗ੍ਰੰਥੇ ਬਉਧ ਅਵਤਾਰ ਸਤੁ ਸੁਭਮ ਸਤੁ ॥੨੩॥
इति स्री बचित्र नाटके ग्रंथे बउध अवतार सतु सुभम सतु ॥२३॥
Here ends the description of Buddha Incarnation in Bachittar Natak.23.

ਭਾਗ
भाग
SECTION

</span>ਅਥ ਨਿਹਕਲੰਕੀ ਚੌਬੀਸਵੌ ਅਵਤਾਰ ਕਥਨੰ ॥
अथ निहकलंकी चौबीसवौ अवतार कथनं ॥
Now begins the description of Nihkalanki, the twenty-fourth incarnation

ਚੌਪਈ ॥

चौपई ॥
CHAUPAI

ਅਬ ਮੈ ਮਹਾ ਸੁੱਧ ਮਤਿ ਕਰ ਕੈ ॥ ਕਹੋ ਕਥਾ ਚਿਤੁ ਲਾਇ ਬਿਚਰ ਕੈ ॥ਚਉਬੀਸਵੌ ਕਲਕੀ ਅਵਤਾਰਾ ॥ ਤਾ ਕਰ ਕਹੋ ਪ੍ਰਸੰਗ ਸੁਧਾਰਾ ॥੧॥
अब मै महा सु्ध मति कर कै ॥ कहो कथा चितु लाइ बिचर कै ॥चउबीसवौ कलकी अवतारा ॥ ता कर कहो प्रसंग सुधारा ॥१॥
Now, I purging my intellect, relate the story with full concentration of Kalki, the twenty -fourth incarnation and describe his episode, while emending it.1.

ਭਾਰਾਕ੍ਰਿਤ ਹੋਤ ਜਬ ਧਰਣੀ ॥ ਪਾਪ ਗ੍ਰਸਤ ਕਛੂ ਜਾਤ ਨ ਬਰਣੀ ॥ ਭਾਂਤ ਭਾਂਤ ਤਨ ਹੋ ਉਤਪਾਤਾ ॥ ਪੁਤ੍ਰਹ ਸੇਜ ਸੋਵਤ ਲੈ ਮਾਤਾ ॥੨॥
भाराक्रित होत जब धरणी ॥ पाप ग्रसत कछू जात न बरणी ॥ भांत भांत तन हो उतपाता ॥ पुत्रह सेज सोवत लै माता ॥२॥
When the earth is pressed downward by the weight of sin and her suffering becomes indescribeable; several types of crimes are committed and the mother sleeps for the sexual enjoyment with her son in the same bed.2.

ਸੁਤਾ ਪਿਤਾ ਤਨ ਰਮਤ ਨਿਸ਼ੰਕਾ ॥ ਭਗਨੀ ਭਰਤ ਭ੍ਰਾਤ ਕਹ ਅੰਕਾ ॥ ਭ੍ਰਾਤ ਬਹਿਨ ਤਨ ਕਰਤ ਬਿਹਾਰਾ ॥ ਇਸਤ੍ਰੀ ਤਜੀ ਸਕਲ ਸੰਸਾਰਾ ॥੩॥
सुता पिता तन रमत निशंका ॥ भगनी भरत भ्रात कह अंका ॥ भ्रात बहिन तन करत बिहारा ॥ इसत्री तजी सकल संसारा ॥३॥
The daughter unhesitatingly enjoys with her father and the sister embraces her brother; the brighter enjoys the body of the sister and the whole world relinquishes the wife.3.

ਸ਼ੰਕਰ ਬਰਨ ਪ੍ਰਜਾ ਸਭ ਹੋਈ ॥ ਏਕ ਗਯਾਤ ਕੋ ਰਹਾ ਨ ਕੋਈ ॥ ਅਤਿ ਬਿਭਚਾਰ ਫਸੀ ਬਰ ਨਾਰੀ ॥ ਧਰਮ ਰੀਤ ਕੀ ਪ੍ਰੀਤ ਬਿਸਾਰੀ ॥੪॥
शंकर बरन प्रजा सभ होई ॥ एक गयात को रहा न कोई ॥ अति बिभचार फसी बर नारी ॥ धरम रीत की प्रीत बिसारी ॥४॥
The whole subjects become hybrid and no one knows the other; the beautiful women are engrossed in adultery and forget the real love and the traditions of religion.4.



JAY GURUDEV


- HASMUKH PATEL
LONDON


===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================


કોઈ તો વાંચે છે .



આપ શું માનો છો વર્તમાન પ્રમુખ સાહેબ ને પોતાના પદ થી રાજીનામો આપી દેવો જોઈએ ?

????

Blog Archive