SATPANTHI'S BLOG

સત્ય નિ હુંકાર

(6). સમાજના પ્રમુખ અને વહીવટ કર્તાઓ એ સમાજની પરિસ્થિતિ ને સમજવું જોઈએ

દિનેશભાઈ,

ખરેખર અહી સમાજના પ્રમુખ અને વહીવટ કર્તાઓ એ સમાજની પરિસ્થિતિ ને સમજવું જોઈએ.
 
પણ સમાજના પ્રમુખ અને વહીવટ કર્તાઓ જ આ કરાવતા હોય તો ધા નાખવા ક્યાં જવી???

દીકરો ખોટું કરતો હોય તો બાપને ધા નખાય કે જેથી પ્રશ્ન નું નિરાકરણ આવી જાય,

વહુ ખોટું કરતી હોય તો માવતર ભલામણ કરે થી ઘર બચી જાય.


પણ અહી માવતર જ જો ખોટું કરે અને બે દીકરા વચે ભેદ-ભાવ રાખે તો કોની પાસે જવું ??  તેને સુ કહેવું ??


માટે કાયદા નો આશરો લીધા સિવાય બીજો કોઈ રસ્તો નથી...કારણ કે સમજાવવા નો સમય વીતી ગયો છે..કોઈ નાના બાળકો નથી કે

 આટલું  પણ ના ખબર પડતી હોય..

પ્રમુખ ની એક- એક પ્રવૃત્તિ અને એક-એક શબ્દની અશર નાના માં નાના માણસ ઉપર પડે..તેની સમજણ તેને નથી રહી..

બહુ જ દુખની વાત છે..

કોઈથી બીવાની  જરૂર  નથી  આપણા હક -અને - અધિકારો  માટે. 
દેશના કાયદા પ્રમાણે આપણા જન્મજાત મૂળ-ભૂત અધિકારોને બદલવા માટે કોઈ દાબ-દબાણ ના કરી સકે.

માટે સ્વેત-પત્ર દબાણ થી ભરવું કે ભરાવવું નહિ. તે ગેર-કાયદેસર છે. તે આ કરનાર અને કરાવનાર બહુ સારી રીતે જાણે છે.
 ના જાણતા હોય તો પણ દેશના કાયદાને મગજમાં up-date રાખવા તે તેની જવાબદારી છે. 

તેના માટે સમાજ હોય કે કોઈ પણ સંસ્થા, 
પ્રમુખ હોય કે મંત્રી, કે કોઈ પણ વહીવટ કરતા, 
કોઈ પણ વ્યક્તિ હોય કે ૬૦ % -૭૦ % નું સમાજ નું બનેલું ટોળું હોય.  
યુવા સંગ હોય કે ધાર્મિક ઉત્કર્ષ સમિતિ હોય...
દેશનો પ્રધાન મંત્રી હોય કે રાષ્ટ્રપતિ.. 
તેમાં કોઈનું કાંઈ જ ના ચાલે.  

આભાર, દિનેશ ભાઈ તમારો, સ્વતંત્રા વાળા વિચારો રજુ કરવા માટે..


-HASMUKH DHOLU
28/11/2010




=============================
=============================




2010/11/28 Dinesh Patel 
ભાષા પર કંટ્રોલ રાખવો તે સારી વાત છે.

પણ આતો હૃદય ના ઊંડાણ માંથી પ્રગટ થતી ભાવનાઓ છે.

મનના વિચારો શબ્દો રૂપે બહાર આવે છે.

સમાજ ના ઉપરના લેવલે જે થાય છે તે છેક છેવાડાના સભ્ય સુધી પહોંચ્વાનુંજ છે.

અને લાગણીનો ઉભરો કે વ્યથા કે ઉચાટ શબ્દો રૂપે પ્રગટ થવાનુંજ્છે.

સમાજની ભાષા પરથીજ ,સમાજના આગેવાનોએ સમજી જવું જોઈએકે,સમાજની પરિસ્થિતિ શું છે...?

 
Dinesh Patel,
Mobile: +919825447633
Web: http://easymoneypatel.ucoz.com/
Blog:  http://easymoneypatel.blogspot.com/


==============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
==============================================================================================

0 comments:

Post a Comment

કોઈ તો વાંચે છે .



આપ શું માનો છો વર્તમાન પ્રમુખ સાહેબ ને પોતાના પદ થી રાજીનામો આપી દેવો જોઈએ ?

????

Blog Archive