Subject: સત્પંથ ધર્મની સચાઈ- સદ્ગુરુ શ્રી ઈમામશાહ મહારાજે લાખો હિંદુઓ ને મુસ્લિમ થતા બચાવ્યા..
સદ્ગુરુ શ્રી ઈમામશાહ મહારાજે લાખો હિંદુઓ ને મુસ્લિમ થતા બચાવ્યા..
Thoda divso pahela tamone me je Sadguru Shri Ane Satpanth no Itihash mate email kari ne Sacho Itihash janavyo.
Tamara badha no mane je pratisad malyo te jaani ne maro utsaah vadhi gayo.. Tena mate tamaro badha no khub abhar..
Mane visvash chhe ke aava nalayako na khota batavela Itihash upar tamone badha ne have hasvu j aavtu hase.
સતપંથની અને સદ્ગુરુ શ્રી નો ઈતિહાસ કે જેને આપણે બધા એ ગર્વ લેવા જેવો છે..
કે જેણે આપણ ને તે વખતના અરાજકતાના સમય વખતે, મુસ્લિમ સામ્રાજ્યના ધર્મ પરિવર્તન કરવાના આંતક વચ્ચે પણ ,
મુસ્લિમ રાજાઓ નો વિરોધ કરીને પણ આપણને સૌને મુસ્લિમ થતા બચાવ્યા અને આપણા મહાન સનાતન હિંદુ ધર્મની વેદોની
પાયાની ફિલોસોફીને પ્રાધાન્ય આપી, ખુબજ સરળ રીતે સમજાવી, વેદોને આધારે ચાલવાની સલાહ આપી છે..
અને આપણ ને સૌને હિંદુ ધર્મ માટે ગર્વ કરાવતા કર્યા..
પણ આ અમુક નબળા વિચારો વાળા કેટલું મોટું પાપ કરી રહ્યા છે તે તેમને પોતાને જ કલ્પના નથી..
જેમ દરેક યુગ માં આવા લોકો આવે જ છે કે જે ધર્મ ની નિંદા કરે જેનાથી ધર્મની પ્રગતિ અને પ્રચાર થાય અને
ધાર્મિક ભાવના વાળા હરિ-ભક્તોમાં વધારો થાય, અને દુર્યોધન-રાવણ વૃતિ વાળા માણસો ઓછા થાય ..
નીચેનો ઈમેલ વાંચો અને અનુમાન લગાવો કે આ માણસ કેટલી બધી માનસિક બીમારીથી પીડાય છે..
પીળિયો થયો હોય તેને બધું પીળું દેખાય તેવી જ રીતે,
જેવી દ્રષ્ટિ તેવી શૃષ્ટિ દેખાય..
તમને મેં થોડા દિવસ પહેલાં કહ્યું હતું ..કે..
" અહી તમારા અને મારા જે સુધ્ધ અને પવિત્ર વિચારો રજુ કર્યા છે, તેને વિકૃત રીતે તમને થોડા દિવસમાં
જ આપણા જ એક-બે ભાઈઓ છે જે reply આપશે...જો જો .."
તો જુવો નીચેનો ઈમેલ , આ તેનો પુરાવો છે ..તેમાનો એક આ નમુનો છે, જેને ફ્રેમ કરી ને મઢવા જેવો છે..
..તે પોતે સતપંથ ની બાધા -ટેક રાખે છે , પણ જેવું તેનું કામ પતી જાય ને તરત જ સતપંથની
સાચી -ખોટી વાતો લખવી અને ધર્મની નિંદા - મજાક કરવી , તે તેનું કામ છે ..
- કારણ કે સમાજ એક ના થયી જાય અને એકતા-સંપ -શાંતિ ના થયી જાય તેની તે બહુ જ કાળજી રાખે છે...તે જ તેનું કામ છે..
બિલકુલ નવરી બઝાર છે.
-તેવું ના કરે તો તેના સમાજ ને તોડવાના કરેલા પ્રયત્નો ઉપર પાણી ફરી જાય..અને ભવિષ્ય ના લાભ ના મળે..
હવે મુદાના વિષય ઉપર આવીએ:
પાઠ્ય શાળા બુક કોઈ બ્રહ્મ બોલ નથી, કે જે છપાય કે લખાય તે બધું સાચું જ હોય..આપણે પહેલા ગણી વખત જોયું છે કે સરકારી પાઠ્ય પુસ્તકો
એ પોતે લખેલ ઈતિહાસ પાછળ થી તેમની ભૂલ સમજતા કે ખોટો ઈતિહાસ લખાયો છે તેવું સમજાતા, તેમને માફી માગીને સુધારો કર્યો છે..
આવું અનેક વખત બન્યું છે..અને હમણાં આના ઉપર પણ કાર્યવાહી ચાલે છે. થોડા દિવસોમાં જ તમે બધા જોશો કે તેવો માફી માગી ને
સાચો ઈતિહાસ છાપશે..
..માટે પ્રદીપ આ પુસ્તકના ઈતિહાસથી તું કેટલો બધો વિકૃત માનસિક આનંદ લે છે, તે ચોખું દેખાઈ જાય છે..આને વિકૃતિ કહેવાય..
તેનાથી તારા અંદર કેટલી બધી વેર-ભાવના, રાગ-દ્વેષ, છલ-કપટ, ખાર, ક્રોધ જેવા વિકારો
છલો -છલ દેખાઈ આવે છે..
તને ઈતિહાસ માં એટલો બધો જ રસ હોય તો સાચો ઈતિહાસ શું છે તે પહેલાં જાણ...
ઉતાવળમાં તારી બુદ્ધિનું પ્રદર્શન થઇ જાય છે..
કારણ કે તું અત્યારે જે કરે છે તેમાં નરી તારી મૂર્ખતા દેખાય છે..
કારણ કે છેલા કેટલાય દિવસ થી તું એક જ ઈમેલ વારે-ગડીએ અમોને બધાને મોકલ્યા રાખે છે..
એક સામાન્ય મગજ થી વિચારીએ તો, તેવું તું શા માટે કરે છે તે તો નથી સમજાતું..
પણ આવું તો એક માનસિક રીતે બીમાર માણસ હોય તે કરી સકે અથવા તો નાનું જીદ્દી બાળક કરી સકે કે જે બધાનું ધ્યાન પોતાની બાજુ કરાવવા માટે કરી સકે...
પણ પ્રદીપ સાંભળ, સફેદ કલરની વસ્તુને તું હજાર વખત લાલ કહીસ તો એ તે લાલ નથી થઇ જવાની..માટે મહેનત કરવાનું રહેવા દે..
અને પહેલાં આરામ કર, માનસિક રીતે સાજો થઇ જા , પછી સ્વસ્થ થઇ ને લખજે ..તો તારા લખાણ માં શુધ્ધતા અને નિષ્પક્ષ વિચારો હશે..
પહેલાં સચ્ચાઈ સમજ, પછી કોઈ મહાન ધર્મ કે ધર્મ-ગુરુ ઉપર પાયા વિહોણા આરોપ નાખ..
નહીતો તું ખોટો પુરવાર થઈશ તો તને ઘર માંથી નીકળવા ની પણ સરમ આવશે..
ભાઈઓ, તે માનસિક રીતે બીમાર છે, બિચારા ને માટે થયી સકે તો પ્રાથના કરજો.. જેથી સમાજ ને નુકસાન થતું બચી જાય..
અને તે આવી નિંદા-મજાક ના કરે તો પાપ કરતા બચી જાય..
આભાર,
સૌનો જ હિતેછું,
- હસમુખ પટેલ, (Dholu)
લંડન.
===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================
Welcome!
સર્વે ધર્મ પ્રેમી ભાઈઓ ને સતપંથી ના જય ગુરુદેવ , જય નકલંક નારાયણ,જય લક્ષ્મી નારાયણ, જય સ્વામી નારાયણ
કોઈ તો વાંચે છે .
આપ શું માનો છો વર્તમાન પ્રમુખ સાહેબ ને પોતાના પદ થી રાજીનામો આપી દેવો જોઈએ ?
????
Blog Archive
-
▼
2011
(31)
-
▼
October
(29)
- (1). જન્મ -જાત અધિકારો અને હક વિશે પણ જો લખશો
- (2). Reality of Real Patidar and team
- (3). Vaidik Great Hinduisam = Vaidik Great Satpanth
- (4). સમાજના બંધારણો ગેર-કાયદેસર છે
- (5). This is red notice to you
- (6). સમાજના પ્રમુખ અને વહીવટ કર્તાઓ એ સમાજની પરિસ્...
- (7). સમાજના દુશ્મનોની પોલ-ખોલ કાર્યક્રમ
- (8). આ વ્યક્તિને KBC-1ના બહાને તમારીને મારી પર્સનલ...
- (9). જો દેશ બિનસાંપ્રદાયિક હોય, તો તેની અંદર આવેલ ...
- (10). આપડી વચ્ચે પહેલો ઈમૈલ છે, આશા રાખું કે વિવેક...
- (11). જેને પણ સત્પંથમાં કે પીરાણામાં વિસ્વાસ ને શ્...
- (12). ..સત્પંથ ની સમજ માટે આભાર....
- (13). સત્પનથીઓની દસુન્દ અને દાન ખાવા માટેના નાટકો ...
- (14). They are terrorise to our Samaaj, So we all...
- (15). સતપંથને કોઈ સર્ટીફીકેટની જરૂર જ નથી.. સતપંથ ...
- (16). CHOR ULTA KOTVAAL KO DANTE.. હેય શાંતિલાલ..G...
- (17). બહુ મજા આવે છે, બીજાની મજાક ઉડાવાની
- (18). ...હોસ્ટેલ માં બળાત્કાર થનાર આ દીકરી ને ન્યા...
- (19). પાણી વગરના DUPLICATE ભાઈ શામજી હળપાણી
- (20). you have no knowledge about "The Great Satpa...
- (21). what's wrong or right... Court will decide a...
- (22). સત્પંથ ધર્મની સચાઈ- સદ્ગુરુ શ્રી ઈમામશાહ મહા...
- (23). તમોને અહી અમારી આ હિંદુઓની સમાજમાં કોઈ જ નહિ...
- (24). આપણી સમાજમાં આ એક પ્રદીપ નાથાણી જ ડાહ્યાલાલન...
- (25). પ્રદીપ જેવા મુર્ખાઓથી બચો અને તેના જેવા નકલી...
- (26). ધર્મ એ શ્રદ્ધાનો વિષય છે અને તે વ્યક્તિગત બા...
- (27). Jyanti, Do written apologies as soon as to o...
- (28). એકતા રાખીએ અને રખાવીયે
- (29). Description of NISKLANKI AVATAR in the Grant...
-
▼
October
(29)
0 comments:
Post a Comment