વિષય: હોસ્ટેલ માં બળાત્કાર થનાર આ દીકરી ને ન્યાય ના અપાવો જોઈએ ??
મનીષ,
તમારો આ પ્રદીપ અને તમે લોકો જેણે હીરો બનાવીને લઇ ફરો છો ,
અને જે આ સમાજની ઉત્કર્ષની વાતો કરે છે, તેમાંના જ આ બળાત્કાર
કરનાર છે , અને તેણે સાથ આપનાર અમુક જણા તેમાં સાથે છે ..
માટે નિતેશભાઈ નીચેના ઈમેલમાં તમારા આ પ્રદીપને કહે છે કે ,
જો તે સમાજની સેવાની મોટી મોટી ખોટી વાતો કરે છે
અને આ દીકરીને ન્યાય ના અપાવી સકે તો કાઈ નહિ, પણ જેણે બળાત્કાર કર્યો છે તેવા પાપીને હીરો
શું કામ બનાવે છે ??..
કદાચ તમને જ નથી ખબર , પણ ગણા બધા જાણે છે કે આમાં કોણ
સંડોવાયેલું છે, અને કોણ કોણ તેમને બચાવવાનો પ્રયત્ન કરે છે ..
માટે તું તારી ડહાપણ તારી પાસે રાખ , અને ચાલુ ગાડીમાં ચડી ના જ ...
પૂરી વાતની ખબર ના હોય તો ..પહેલાં જો કે વાત શું છે .
અને કેમ પ્રમુખ રામજી કરમસી નાકરાણીને આ કામ સામાજિક નથી લાગતું ?
કેમ કોઈ દિવસ તેના માટે કોઈ પગલા લેવું તેમને જરૂરી નથી લાગતું ??
કે પછી ખોટા વહીવટ કરીને ગાદી ઉપર બેસી રહેવું, તેને જ પ્રમુખ કહેવાય ..??
આ રામજી નાકરાણી એ તો પ્રમુખ ના હોદ્દા ને પણ ગાળ દીધી છે ..તેની પણ મર્યાદા ના રાખી ..
જો પ્રમુખના હોદ્દા માટેની સમજણ નથી તો મૂકી દો વહીવટ અને આરામ કરો ..
શું કામ સમાજ ને દુખી કરો છો ?? અને ખોટા રસ્તે લઇ જાવો છો સમાજને ?
ક્યાં ગયી તેની સમાજની સ્પષ્ટ નીતિયો, કે જે તે વારે ગડીએ TV ના interview માં સ્પષ્ટ કરે છે ..
પણ તેણે તેમના interview માં નીતિ સ્પષ્ટ નથી કરી પણ અનીતિ જરૂર સ્પષ્ટ કરી છે ..અને તે તેમને પોતાને જ નુકસાન કરશે .
તેને કહેજે કે સમય મળે તો તેનો એ interview કાયદા ને ધ્યાન માં રાખી ને સાંભળે ..
પોતાને જ સમજાઈ જશે, પોતાની ભૂલો ..કે તેમાં તે નિષ્પક્ષ કેટલા છે ..
નર્યો પક્ષપાત દેખાઈ આવે છે તેમના આ interview માં અને તેમના વહીવટમાં..
તો પછી તેણે સમાજ ના પ્રમુખ કેવી રીતે કહેવાય ..
તેતો ફક્ત અમુક વર્ગ ના જ પ્રમુખ છે ..તે સ્પષ્ટ દેખાઈ આવે છે, તેમના બધા નિર્ણયો ઉપરથી પણ !!
અને તેમને કહેજે ભારતના કાયદાને પણ બરાબર સમજી લે ..પછી આ નાના છોકરાં વાળી રમત રમે ..સમાજ સાથે ..
આખા સમાજ ની બલિ ચડાવા હાલી નીકળ્યા છે ..પુરતી બુદ્ધિ જોઈએ સમાજ ચલાવવા માટે અને પ્રમુખ બનવા માટે ..
અને તેના માટે નિષ્પક્ષ વિચારો જોઈએ, નિષ્પક્ષ ચરિત્ર જોઈએ ...
ફક્ત ધર્મના નામના વાડા મોટા કરવા છે તેમને અને ઝગડા કરાવવા છે ?
બાપા વાળા 18-19 મી ગેર કાયદેસર ઠરાવો કરી ને સમાજના અમુક વર્ગ ઉપર દાદા-ગીરી અને ધાક -ધમકી કરવી છે.
ભારતના કાયદા અને મૂળભૂત બંધારણોના વિરુધમાં ખોટા -ખોટા ઠરાવો બનાવવા છે ..
કાયદો સમજો પહેલાં, પછી સમાજનો વહીવટ કરજો..
મનીષ, જયારે ખરા મનથી ખીજાસુને, ત્યારે આ બધા ઉપર કાયદેસર થશે તો ભાગતા એ નહિ આવડે આ બધા ને ..
માટે હજુ સમય છે, અને ખોટી રાજ-રમતો કરવાનું રહેવા દો,
તમે જેમાં જેમાં પણ શ્રદ્ધા ધરાવો છો તે મહાન હશે જ,
પણ અમારી શ્રદ્ધા સાથે મસ્તી, મજાક અને નિંદા ના કરો તો બધા માટે સારું છે..
અને " જીઓ ઔર જીને દો "
આભાર ..સૌનો હિતેછું,
-HASMUKH DHOLU
LONDON
===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment