SATPANTHI'S BLOG

સત્ય નિ હુંકાર

(24). આપણી સમાજમાં આ એક પ્રદીપ નાથાણી જ ડાહ્યાલાલનો ગાંડો દોઢ-ડાહ્યો  છે ....

Dear my Brothers and Sisters,


આપણી સમાજમાં આ એક પ્રદીપ નાથાણી જ ડાહ્યાલાલનો ગાંડો દોઢ-ડાહ્યો  છે ....

આપણે  બધા જ  તેની  નજર માં  ફાલતું  છીએ .. આપણે  જાણે  અદ્ધ  ચલ્યા  છીએ ..
તે એકલો જ ડાહ્યું છે.. આપણા બધાની વચે. 

આ  પાગલ પ્રદીપ, બીલીમોરાના  શ્રી  રમેશભાઈને  અને  આપણી  સમાજના  ટ્રસ્ટી શ્રી  શિવદાસ બાપા  કે  
જેને  પોતાની  જિંદગીના  અમૂલ્ય  ૨૫ વર્ષ  આપણી  સમાજ ને  સેવા  આપી  છે  તેના  માટે  મન  ફાવે  
 તેમ  લખે  છે ..

પાગલ  માણસ  તેમની  કદર  કરવી  જોઈએ ..
તારા  માં -બાપે  તને  સંસ્કાર  નથી  આપ્યા  પ્રદીપ ??? 

અહી તે જે સમાજની વ્યાખ્યા આપી છે તે તારા જેવા આંતકવાદીની વ્યાખ્યા છે..
તે ફક્ત પાકિસ્તાનમાં કે અફગાનિસ્તાનમાં અથવા તો જંગલ માં જ ચાલે..
માટે સમાજની આવી વ્યાખ્યા તને જો સાચી લાગતી હોય તો તારે તે લોકોની સાથે ત્યાં રહેવા જતા રહેવું જોઈએ..
તને સમજી સકે તેવું અહિયાં કોઈ જ નથી..માટે અહી તું બહુ જ દુખી થઈશ..

અને તારો આ અમૂલ્ય માનવ અવતાર નાહકનો ફોગટમાં જતો રહેશે..પછી તને અફસોસ થાશે..
કે અહી અમારા જેવા અજ્ઞાની લોકો વચ્ચે રહીને તારો અમૂલ્ય સમય વેડફાઈ ગયો..

આમ તો તું હમેસા મુસ્લિમ શાસ્ત્રોનો અભ્યાસુ છે અને તેને જ સમજે છે..અને અહી હમેસા રજુ કરે છે..
ભાઈ, અમારી સમાજ તો હિન્દુઓથી બનેલી છે.. માટે તારા આ મુસ્લિમ શાસ્ત્રો અમોને નથી સમજાતા..
તેનો ઉપયોગ તું ઉપર આપેલા સ્થળોએ જઈને કરીશ તો સદુપયોગ થાશે..અહી તને કોઈ નહિ સમજી સકે મારા ભાઈ..
   


પ્રદીપ, તારા મગજ માં રહેલ વિકૃતિઓ ને પહેલાં સાફ કર અને પછી સમાજ કોને કહેવાય તે તું 
પહેલાં બરાબર સમજી અને જાણી લે પછી અહી તારા ગાંડા વિચારો સુધ્ધ થઇ જાય પછી લખ...

બાકી અહી તું જે લખે છે તેના ઉપર તારી લોકલ સમાજના માણસો પણ તારી મજાક કરે છે, 
મારી બે દિવસ પહેલાં જ તારી ત્યાંની સમાજના થોડા ભાઈઓ સાથે વાત થઇ હતી..
  તે બધા તો તારી ઉપર એટલું બધું હસતા હતા કે તે હસવું રોકી પણ સકતા ના હતા ..   
તારા  જેવા નમુના ઘરમાં કેટલા છે બીજા .. આ પૃથ્વી અને સમાજ ઉપર  ભાર-રૂપ   ..

મને  એમ કે તારું ગંદુ મગજ  સારું  થઇ  ગયું  હશે ...પણ  અફસોસ ..
તેનું  તો  વધુ  ને  વધુ  ગંદુ  થતું  જાય  છે ...


પણ  મેં  પહેલાં  કીધું  તેમ...બંદર  ગમે  તેટલો  સુધરે  પણ  તે  કુદકા  મારવાનું  ના  ભૂલે ..


Get well soon Pradeep..
Grow up man from child to man..


((  નીચે  પ્રદીપ નાથાણીએ લખેલ  email સૌ  વાંચો .. તે  હજુ  પૂરો  સાજો  થયો  નથી ..
ફરી  તેણે  હોસ્પિટલમાં સારવાર  લેવાની  જરૂર  છે  ))


-Hasmukh Dholu
London


----------------------------------------------------------------------------

From: Pradeep Nathani
Date: 17 August 2011 05:42:32 GMT+01:00
To: sanatanpatidar@googlegroups.com
Subject: Sanatanpatidar શ્રી રમેશભાઈ લીંબાણી દૂધ અને દહીંવાળા છે.


પ્રિય હિંદુઓ,
 
આપને જણાવવાનું કે બીલ્લીમોરના યુવા કર્યા કરતા શ્રી રમેશભાઈ લીંબાણીએ પાટીદાર દર્શનમાં એમનો ઇન્ટરવ્યુ આપ્યો હતો
અને તેમાં એમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે બિલ્લીમોરા સમાજમાં સત્પંથ અને સતાન્તાનીઓ એકસાથે છે, સમરસ અને તરબોળ છે. આ ઉપરાંત એમ પણ કહ્યું કે અમે કેન્દ્રિય સમાજના આદેશ ને માન્ય કરતા નથી, એમના આદેશને રદિયો આપ્યો છે.
 
એટલે કે રમેશભાઈનું કહેવાનું એમ કે સત્પંથ ધર્મ અને સનાતન હિંદુ ધર્મ સાથે રહીશું.
આનો અર્થ સ્પષ્ટ થાય છે કે શ્રી રમેશભાઈ લીંબાણી દૂધ અને દહીંવાળા છે.
સમાજ કોને કહેવાય રમેશભાઈને જો ખબર ના હોય તો એનો અર્થ અહી સ્પષ્ટ રીતે આપ્યો છે જે આપને જોવા મળશે.
સમાજ

 
ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
1 પું○
એકસરખા ધર્મ, આચાર વગેરેવાળો લોકસમૂહ, જનમંડળ, જનતા

 
2

પુંo
સમુદાય (૨) મંડળી; સભા (૩) એક ધર્મ કે આચારવાળો જનસમુદાય (૪)

વ્યવસ્થિત જનસમુદાય; જનતા

3 [ સં. ] पुं.
એકસરખા ધર્મ કે આચારવાળો જનસમુદાય; વ્યવસ્થિત જનસમુદાય; જનતા; જનમંડળ; જનસમૂહ; શિષ્ટસમાજ. ` સોસાયટિ `.

 
આવુજ કંઈક શ્રી શિવદાસ ગોવિંદ ઈ પણ કહ્યું છે કે સમાજ અને ધર્મ અલગ રાખો.
આ વ્યક્તિ છેલા ૨૫ વર્ષથી આપણી સમાજમાં કર્યા રાત છે. એટલે કે આવી વ્યક્તિને પણ ખબર નથી કે સમાજમાં ધર્મ હોય કે ના હોય?
 
એટલે વિચાર કરજો કે આના જેવી વ્યક્તિઓ હજી પણ મોજુદ છે કે જેઓએ આપણી સમાજને બની શકે એટલે રવાડે ચડાવી છે અને વગર કોઈ ગુના એ સમાજને ઉંધા રસ્તે લઇ જવામાં પોતાનો શિહ ફાળો આપ્યો છે.
આના જેવા કેટલાય લોકોનો અવળા પ્રયાસને  લીધે અને લોકોની શહન કરવાની આદતથી આપણી સમાજને ભરી ના શકાય એવું નુકશાન કર્યું છે.
 
આવા લોકો ને કહેવાનું અને પૂછવાનું મન થાય છે કે એવી એક પણ સમાજ બતાવો જ્યાં ધર્મ ના હોય?
 
આવા લોકોને ખબરજ નથી કે સમાજ કોને કહેવાય અને બની બેઠાં છે સમાજના ટ્રસ્ટી.
મારા યુવાનભાઈઓ જાગો જાગો અને આવા લોકોને આપણી સમાજમાંથી વહેલી તકે તાલાંજલિ આપો.
 
ઉપર જણાવેલ માહિતી બધી માહિતી આપને નીચે આપેલ લિંક પરથી જોઈ શકો છો.
 
http://www.youtube.com/watch?v=9hzHp_vSdPs
 
 
 


-- 
Thanks & Regards

Pradeep Nathani

Resi   : 2515-5771
Cell    : 98203-69377

E-mail : pradeepnathani@gmail.com
            pdn123@rediffmail.com


===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================

0 comments:

Post a Comment

કોઈ તો વાંચે છે .



આપ શું માનો છો વર્તમાન પ્રમુખ સાહેબ ને પોતાના પદ થી રાજીનામો આપી દેવો જોઈએ ?

????

Blog Archive