Duplicate શાંતિલાલ ,
જય ગુરુદેવ , જય માં ઉમિયા ,
અમારા ઓરીજીનલ શાંતિલાલ ને ક્યાં સંતાડી દીધો છે ??..
કે પછી હજુ તેનો પોતાનો જ Insurance નથી ઉતાર્યો ?..
કે મિયા ની ગુફામાં ધ્યાન કરવા ગયો છે ??
શાંતિલાલના બદલે તેના નામથી તને કેમ લખવું પડે છે ?? Duplicate શાંતિલાલ !!!
મને તે જ નથી સમજણ પડતી ..માટે જો તને વાંધો ના હોય તો ખુલાસો કરજે ..
કે પછી તને તારા નામથી લખવા માં બીક લાગે છે ??
બંગડી અને સાડી પહેરી લે ..duplicate.
મિયા ને મહાદેવ તો તમે બાધા એ બનાવ્યા છે ..મુસ્લિમ શાસ્ત્રો નો અભ્યાસ કરી ને ..
હવે તો હદ કરી નાખી છે , તારા જેવાઓ એ ...
મુસ્લિમ કલ્મા વાંચી ને , અને તે પણ અહી અમો હિંદુઓ ની વચે રહી ને ..
મેં જેમ ગઈ કાળે તારા ભવાઈ ભેરુ ભાઈ પ્રદીપ ખાન ને સલાહ આપી હતી તેમ તને પણ આપું છું Duplucate શાંતિલાલ ...
કે તમોને અહી અમારી આ હિંદુઓ ની સમાજમાં કોઈ જ નહિ સમજી સકે ...માટે કરી ને તમે પાકિસ્તાન ,
અફગાનિસ્તાન કે જંગલ માં જતા રહો ..ત્યાં તને કોઈ તો સમજનાર કે સાંભળનાર મળશે ..
અહી નાહકના દુખી થાવો છો ...
અને આજ-કાલ આમ પણ તમારા બધાના સમાજ તોડવાના બધા જ ખરાબ પ્રયત્ન નિષ્ફળ થયા છે ...
ચેરીટી Commission હોય કે હાઈ કોર્ટ હોય ...કે પછી સમાજના આખા ભારતના બધા જ ઝોન હોય ...
બધે જ થી તમે લોકો નાસીપાત થયા છો ...
કોઈ જ તમારા આવા બોગસ આઈડિયા, અમારા ભારતના કાયદા પ્રમાણે, મૂળભૂત બંધારણોના
વિરુધના આઈડિયા તમારા બધાના અનેક પ્રયત્ન કરવા છતાં કોઈ જ માનતા નથી માટે તમે બધા હવે ગાંડા જેવા થઇ ગયા છો ..
એટલે હવે સમાજની મીટીંગો માં વડીલો સાથે હલકાઈ ભરેલું વર્તન કરો છો..
મેં સાંભળ્યું છે કે હમણાં-હમણાં હવે તો તમે લોકો જયારે પણ મીટીંગ માં ચર્ચા કરવા બેસો છો તો તમો બધા અંદર -અંદર જગાડી પડો છો,
કારણ કે તમારા પોતાના માંજ અંદરો-અંદર વિચારો ભળતા નથી...
એવું કેમ થાય છે??? ખુલાસો કરવા વિનંતી...
તમારા માંના મોટા ભાગના ભાઈઓ હવે આ બધી માથાકૂટ મુકીને શાંતિથી બેસી રહેવાનું કહે છે..
માંડ ૪-૫ જણા જ હજુ આ ચાલુ રાખવાના મત માં છે, પણ બીજા બધા જ વિરોદ્ધ કરે છે,
એવું કેમ?? તે જણાવશે?
તો અમોને પણ બધાને લાભ મળે..જાણવા મળે કે શું રંધાઈ રહ્યું છે..
તો પછી હવે તો સીધા થઇ જાવ ..નહિ તો પછી ફસાઈ જવાય તો રોતો નહિ ..
ધારેલું બધું જ ઊંધું પડે નહિ તેનું ધ્યાન રાખજે ..
જય ગુરુદેવ,
હસમુખ ધોળું
London
===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================
(23). તમોને અહી અમારી આ હિંદુઓની સમાજમાં કોઈ જ નહિ સમજી સકે, Duplicate શાંતિલાલ !!!
Sunday, October 23, 2011
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment