આ નીચેનો ઈમેલ duplicate શામજી હળપાણીએ એક સત્પનથી બનીને લખેલ છે ..તેનો વળતો જવાબ મેં નીચે આપ્યો છે . Thanks.
(( ખાસ નોધ: આ સામજી હળપાણી જેવું કોઈ પ્રાણી કે માણસ જ નથી..આ તો પેલો જ જુનો રીઢો ગુનેગાર લખે છે..તેની બધાએ ખાસ નોધ લેવી..))
HELLO,
પાણી વગરના DUPLICATE ભાઈ શામજી હળપાણી,
હું હસમુખ, લંડન વાળો, તું મને અને મારા બાપને સારી રીતે ઓળખે છે તેવું તે તારા ઈમેલ માં કીધું છે..
તો કહે મને કે આપણે ક્યાં મળ્યા હતા, અને કેવી રીતે ઓળખીએ છીએ.. ભૂલી તો નથી ગયો ને મને, બેટા...
સરમ વગરના નાલાયક માણસ, તને સરમ નથી આવતી..નીચે પ્રમાણેના ખોટા નામથી ઈમેલ કરે છે ..
એક ખોટા-ખોટા સત્પનથી બનીને ખોટા ઈમેલ કરે છે..
તું તારો લખેલ ઈમેલ એક વખત તો વાંચ..તારી મુર્ખામીઓ તને તેમાં છલો-છલ દેખાઈ આવશે..
તે વાંચીને પછી તને તારી ભૂલ સમજાય તો એકલો એકલો હસજે પાછો,
કોઈ જોઈ નાં જાય..નહિ તો તને કોઈ ગાંડો કહેશે...હસવાનું રહી નાં જાય..
તે જેવી રીતે લખ્યું છે, તે કોઈ પણ મગજ વાળા માણસ ને ખબર પડી જાય કે તું કોણ છે..
માટે તારી પાસે પણ સરીરમાં મગજ જેવું પાર્ટ્સ ભગવાને આપ્યો હોય તો તને પણ ખબર પડી જશે, કે તે શું મુર્ખામી કરી છે..
મુદાની વાત કરું કે તું મને અને આ બીજા કોઈ હસમુખ ભાઈ ને એક -MIX કરી નાખે છે..
તો તારી જાન માટે કહું કે એ હસમુખ ભાઈને હું ઓળખાતો પણ નથી..
માટે તારી મગજની ફાઈલ માં આ ERROR સુધારી નાખજે.
અને બીજી મુદ્દાની વાત કરું તો મેં ક્યારેય મારા કોઈ પણ ઈમેલ માં નથી કહ્યું કે ABKKPS સમાજ કોઈ પણ અમુક લોકોની જ છે..
આ તો બધાની છે, જે તેમાં સભ્ય છે અને જે ને તેમાં તન-મન-ધન થી સહયોગ આપ્યો છે તે બાધા ની જ છે..
સતપંથ વાળાની, લક્ષ્મી નારાયણ વાળાની, સ્વામી નારાયણ વાળાની, આર્ય સમાજ વાળાની, સત્ય નારાયણ વાળાની કે યોગેશ્વર વાળાની..
આ તો સમાજ છે, કોઈ ધાર્મિક સંસ્થા નહિ..અને સમાજ તે બધાની જ હોય જે તેમાં સભ્ય હોય, માટે ABKKPS સમાજ બધાની જ છે..
અને તે વાત મારા મન માં ઊંડે -ઊંડે સુધી ક્યાય વિચારોમાં પણ નથી, પછી લખવાનો કે જાપ જપવાનો તો કોઈ મતલબ જ નથી થતો..
તારા મન માં જરૂર આવા વિચારો આવ્યા હશે જ..
આ તો " ચોર ઉલટા , કોટવાલ કો દંડે "
કહેવાય છે ને કે, " ચોર હોય તેને ચાંદલિયા સુજે "...
અહી તારી અંદર જરૂર તેવું દેખાઈ આવે છે કે આ સમાજ તારી અને તારા બાપની એકલાની છે તેવો તને મગજમાં બ્રહ્મ છે...
તો કાઢી નાખજે ભાઈ, તેમાં પણ તારી મૂર્ખતા દેખાય છે..
અને રહી વાત સતપંથ ની અને સાચા સત્પન્થીની..
તો કોઈ પણ સાચો સતપંથ ને સમજનાર સત્પનથી ક્યારેય આ તારી જેવું નહિ વિચારે કે " અમે સત્પનથી ખોટી આંટીઓ જલીએરા ".
આ તો જે માણસ ધર્મી જ ના હોય , મતલબ કે નાસ્તિક હોય તે જ વિચારી સકે કે લખી સકે.
સૌનો જ હિતેચ્છુ,
હસમુખ પટેલ,
London
-------------------------------------------------
આ નીચેનો ઈમેલ duplicate શામજી હળપાણીએ એક સત્પનથી બનીને લખેલ છે ..તેનો વળતો જવાબ મેં ઉપર આપ્યો છે . Thanks.
--------------------------------------------------
ભાઈ શ્રી રીયલ પાટીદાર અને પ્રકાશભાઈ ભાઈ તમોને જય ગુરુદેવ,
આ હસમુખ લંડન વાળો છે કોણ? હું સત્પનથી છું પણ તમારા બધાયે ઈમૈલો વાંચું છું. અને મને આસ્તે આસ્તે ખબર પડેરી કે અમે સત્પન્થીઓ હવે ખોટી આંટીઓ જાલીએરા. અને આ હસમુખ લંડન વાળો છે કોણ. તેના લખાણ પર થી તો એમજ લાગે છે કે તે પૂરે પૂરો સત્પનથી છે. એનો બાપ પણ સત્પનથી હતો અને આજે પણ છે. સત્પનથી છે તેમાં મને કે તમોને કંઈ જ વાંધો નથી અને હોવો પણ ના જોઈએ.
પણ તે ત્યાં લંડન માં બેઠો બેઠો એક જ જાપ જપ્યા કરે રો કે સનાતાનીઓ ની કેન્દ્રીય સમાજ આપણી છે (સનાતાનીઓ ની નથી) અરે તે સમાજ તારી ( સત્પન્થીઓ ની થઇ કેમ) તે તો જણાવ. હું પણ સત્પંથ માં છું. મને બધીયે ખબર હે કે સત્પન્થીઓ ની પોતાની અખિલ ભારતીય સત્પંથ સમાજ છે જ તો પછી અમારા સત્પન્થીઓ સનાતની સમાજ ઉપર નઝરું શુકામ નાખેરા ? ઈ મને હમજણ નથી પડતી.
આ હસ્મુખીઓ લંડન બેઠો બેઠો સત્પંથ ની મા ઠોકેરો એને સાલાને ખબર નથી કે સમાજ એટલે શું? અમોને બીજી કંઈ ખબર ના પડે. પણ હા એટલી તો જરૂર ખબર પડે કે પીરાણા સત્પંથ વાળાની એટલે કે અમારી સમાજ એટલે અખિલ ભારતીય સત્પંથ સમાજ અને સનાતાનીઓની સમાજ એટલે અખિલ ભારતીય ક.ક.પા. સમાજપછી તેમાં સનાતન નામ હોય કે ના હોય તેથી ફરક પડતો નથી.
અમારો નીતેશ છાભૈયો અને આ હસ્મુખીઓ લંડન વાળો કેરો કે નખત્રાણા વાળી સમાજ બંને સનાતની અને સત્પનથી ની છે. એનો બાપ ઈ સમાજ બનાવા આવ્યો હતો? તેનો બાપ તો તે વખતે પણ સત્પંથ માં બુડાણો હતો અને આજે પણ ત્યાં જ બુડાણો પડ્યો હે. હું ઓળખું છું એને.
વધારે તો લખતો નથી પણ અમારા વાળા સ્ત્પનાથીઓ ને સાચી સલાહ દઉરો. એજ બાવા ઇમામશા બધાને સદબુદ્ધિ આપે અને સનાતાનીઓ ની જોડે હવે ઝગડવાનું બંધ કરીએ અને આપણે આપડું જોઈ લઈએ તેમજ બાવો રાજી થાશે બીજું જે હમણા હાકલીએરા તેમાં ઈ જરૂર નારાજ થશે.
શામજી હલપાણી
===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment