Subject: They are terrorise to our Samaaj, So we all must be demand for resignation of Pramukh Ramji Karmsi Nakrani
વિષય: તેઓએ આપણી સમાજની અંદર આંતકવાદ ફેલાવ્યો છે, માટે આપણે બધાએ દબાણ પૂર્વક પ્રમુખ રામજી કરમશી નાકરાણીનું રાજીનામું માંગવું જોઈએ..
નોધ: મેં બે દિવસ પહેલા ઇંગ્લીશમાં ઈમેલ કર્યો હતો, કારણ કે આપણા ગણા બધા યુવાનો એવા છે કે જેમને ગુજરાતી બોલતા તો આવડે છે પણ વાંચતા નથી આવડતું,
જે પરિવાર વર્ષોથી ગુજરાત બહાર રહે છે..અને આ લોકો તેવા ભાઈઓ ને જ ટાર્ગેટ બનાવે છે કે જે ગુજરાત ઓછા આવતા હોય..અને તેમને અહીની સાચી પરિસ્થિતિ ખબર ના હોય.
તેમના મને હમેશા ઈમેલ આવે છે કે અમોને ઈંગ્લીસમાં લખો તો વાચી શકીએ. માટે મેં ઇંગ્લીશમાં મોકલ્યું..
અને મને આખા ભારતમાંથી જ નહિ પણ વિશ્વભર માંથી એટલો બધો સારો પ્રતિશાદ બે દિવસમાં મળ્યો છે જેની મેં કલ્પના પણ કરી નહતી ..તેના માટે સૌનો અભાર...
અને અમુક ઈમેલમાં મને ગુજરાતીમાં પણ લખવા માટે ની વિનંતી આવી હતી માટે આજે ગુજરાતી માં મોકલું છું.. પૂરો પ્રયત્ન કર્યો છે સારી સરળ ગુજરાતીમાં સમજી સકાય તેવી રીતે,
પણ તેમ છતાં કદાચ કઈક ના સમજાય કે બીજો મતલબ નીકળતો લાગે તો મને જરૂર થી જનાવાસો તો તમારો આભારી રહીશ.
Dear Brothers and sisters,
વહાલા ભાઈઓ અને બહેનો,
This is the awakens we all needs in every one !!! And you all did it On right time !!
આ છે આપણા દરેકમાં આવેલી જાગ્રતતા જેની આપણ ને બધાને ગણા સમય થી જરૂર હતી !!! અને તમોએ તે જાગ્રતતા બિલકુલ જરૂરી સમય ઉપર કરી બતાવી !!
Tons of heartily thanks from our local Samaaj's all members.
તમારો બહુ જ ગણો ગણો હૃદય પૂર્વકનો આભાર માનીએ છીએ, અમારી સ્થાનિક સમાજના દરેક સભ્યો દ્વારા..
Yes, you are right, Since day one we observed same as you that these few people
and their all team's behavior and all illegal activities are like terrorist.
હા, તમે સાચા છો, અમો છેક પહેલાં દિવસથી તેમનું બધાનું નિરીક્ષણ કરીએ છીએ કે
આ લોકો અને તેમની ટોળકીનું વાણી-વર્તન અને બધી જ ગેર કાયદેસર પ્રવૃતિઓ આંતકવાદીઓ જેવી જ છે..
They are terrorise to our Samaaj.
directly and indirectly and this is completely illegal and against to Indian humanitarian Law !!
તેઓ આપણા સમાજમાં આંતકવાદ અને ભય ફેલાવે છે,
સીધી રીતે અને આડકતરી રીતે, અને આ બિલકુલ ગેર કાયદેસર છે ભારતના માનવતાના કાયદાની વિરુધમાં !!
From day one we are watching them, they have no fear of our Samaj, law and legal system.
It means they are not suitable for public good..
પહેલાં દિવસ થી આપણે બધા જોઈએ છીએ કે તેઓ ને આપણી સમાજનો, દેશના કાયદાનો, ભારતના કાયદાકીય બંધારણ અને વ્યવસ્થાનો કોઈ જ ડર નથી..
આનો મતલબ થાય છે કે તેઓ આ આપણા આદર્શ સમાજ માટે નુકસાન કારક છે માટે આ પવિત્ર સમાજમાં રહેવા માટે તેઓ લાયક જ નથી..
and must not allowed to live with us, with our society and with our community..
અને તેઓ બધાને આપણે આપણી સાથે, આપણી સમાજમાં અને આપણી નાતમાં રહેવાની પરવાનગી જ ના આપવી જોઈએ..
We are shocking .. but we are sure about that, unfortunate they have full support from
our ABKKP Samaj's Pramukh Mr Ramji Karamsi Nakrani...who is and They are abusing and misusing their Power...
અમોને એ આશ્ચર્ય થાય છે..પણ અમોને ચોક્કસ ખાતરી છે કે, કમનસીબે તેઓ ને આવા કામ કરવા માટે
અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ રામજી કરમસી નાકરાણીનો પૂરો ટેકો અને સાથ સહકાર છે..
પ્રમુખ અને બીજા બની બેઠેલા વહીવટદારોએ મોટા પ્રમાણમાં તેમના હોદ્દાઓનો દુર-ઉપયોગ કર્યો છે...
Otherwise just few criminal type people can't do the much illegal activities in our Great democrat multi-cultural, multi-language Great country..BHARAT.
નહિ તો ફક્ત થોડા જ ગુનેગાર જેવા ગુનાહિત વૃત્તિઓ ધરાવતા લોકો આટલા મોટા પ્રમાણ માં સમાજની અંદર ગેર કાયદેસર
પ્રવૃતિઓ ના જ કરી સકે અને એ પણ આપણા આ મહાન લોક-તાંત્રિક દેશ ભારતમાં કે જે દુનિયા નો સૌથી પહેલો દેશ છે કે
જ્યાં વિવિધ સંસ્કૃતિઓ, વિવિધ ભાષાઓ અને વિવિધ ધર્મોને પ્રાધાન્ય અપાયું છે..
માનવતાના ધોરણો ને ક્યાય અન્યાય ના થાય માટે કાયદા અને મૂળભૂત બંધારણો પણ માનવ અધિકારો ઉપર જ બનેલ છે.
We are pretty sure we choose wrong person for Pramukh for manage our Samaaj,
I mean, mostly of them, they are without licence's drivers.
પણ હવે જેમ આપણ ને બધાને પૂરી ખાતરી થઇ ગઈ છે કે આપણે છેતરાયા છીએ, એક પવિત્ર સમાજના જવાબદાર પ્રમુખ
તરીકેનો હોદ્દો આપવા માં આપણે ખોટા માણસ ને સમાજ નો વહીવટ સોપી દીધો છે,
મારો કહેવાનો મતલબ છે કે આપણા વહીવટદારોમાં ઊંચા હોદ્દામાં બેઠેલા આવા અમુક જણા લાયસન્સ વગરના Drivar જેવા છે,
જેમને ગાડી ચલાવવા ના અપાય..જો આપીએ તો ગાડી અથડાવતો જાય, ને રોડ ઉપર ના માણસોને તો મારતો જાય,
પણ ગાડીમાં આપડા જેવા બેઠેલાને પણ મારતો જાય..
જેમ અત્યારે સમાજની ગાડી ચલાવતા આ થોડા વહીવટ માટે લાયક નથી તેવા આખી સમાજની ગાડી ને પોતાના બાપની જાગીર હોય
તેમ અથડાવતા જાય છે અને આપણ ને બધાને મારતા જાય છે..!!
જેમને તેમના ઘરનો વહીવટ કરતા પણ નથી આવડતો, તેમને આપણે આખી સમાજનો વહીવટ આપવા ની ભૂલ કરી બેઠા છીએ..
સમાજ ને મારવાનું પાપ કરી બેઠા છીએ...પણ ભૂલ તો સુધારી સકાય..અને હવે આપડી ભૂલ સુધારીએ અને તેમની પાસે થી રાજીનામું માંગીએ...
પણ આપણે તો પુરા ભરોસા સાથે આપ્યો હતો, પણ કમનસીબે તેમણે આપણ ને દગો કર્યો છે..આપણ ને દગો થયા ની ભાવના થાય છે..
તેમનો વહીવટ એકપક્ષી છે, સમાજની અંદર એકતા અને સંપ વધારવો જોઈએ, તેના બદલે કેમ કરીને વિભાજન થાય અને લોકો ઝગડતા રહે
અને પોતે વહીવટ કરતા રહે, તેવી ગંદી અને કપટ નીતિના આધારે વહીવટ ચલાવે છે..માટે તેવો ને ભોગે આખી સમાજને નુકસાન થાય
તે કોઈ સંજોગે ચલાવી લેવામાં નહિ આવે..બહુજ સારા હોશીઅર નીસ્પક્ષી વહીવટદારો આપણી સમાજમાં છે જે બહુ જ કુસળતાથી વહીવટ કરી સકે છે..
He has no enough experience and also has no honesty for Samaaj..
has no control on wrong doing..
for many reason we are not happy to keep him as a Pramukh and we want to resign him..
પ્રમુખ પાસે પુરતો અનુભવ નથી તે દેખાઈ આવે છે તેમના ગેર વહીવટ થી..અને તે આપણી સમાજ અને તેના હોદ્દાને પુરા વફાદાર નથી..
તેઓ સમાજની અંદર મોટા પાયે ચાલતી ગેર કાયદેસર અને ખોટી પ્રવૃતિઓ ને કાબુમાં નથી લઇ શક્યા..પણ ઉપરથી તેવા લોકોને સાથ-સહકાર પણ આપે છે.
આવા આવા તો કેટલાય ગંભીર અને સમાજને માટે નુકસાન કારક કારણો છે કે જેને ગણા લાંબા સમયથી આ બધું આપણે બધા સહન કરીએ છીએ, પણ હવે તો નહિ જ ચાલે...
જેના માટે આપણે બધા રામજી નાકરાણીને પ્રમુખ માટે રાખવા માંગતા નથી,
અને તેમનું રાજીનામું જોઈએ જ છે..અને તેમણે તેમના નિષ્ફળ વહીવટ અને સમાજના સભ્યોના અસંતોષ માટે રાજીનામું આપવું જ જોઈએ
અને સમાજને આટલા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તેના માટે માફી પણ માગવી જોઈએ...
So we all must demand for resignation of Pramukh Ramji Karmsi Nakrani (Raipur) forcelly ..
and give to some one who can control of our Samaaj properly..
અને જો ના આપે તો હવે આપણે બધાએ દબાણ પૂર્વક સમાજના પ્રમુખ રામજી કરમસી નાકરાણી (રાયપુર) નું રાજીનામું માગવું જ જોઈએ..
સમાજને વધુ નુકસાન થાય તે પહેલાં..
અને બીજા કોઈ તટસ્થપણે સારો વહીવટ કર્તાને અને ખોટું કરતા હોય તેમના ઉપર અંકુશ રાખી સકે, તેમને જ આપણી આ મહાન અને પવિત્ર સમાજના પ્રમુખ બનાવીએ..
જેથી સમાજમાં અત્યારે થોડા સમય થી જે વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે ને અશાંતિ થઇ છે તે પાછી શાંતિ આવે અને બધાના અંદર આનંદ પાછો આવે.
અત્યારે એક બીજા માં વેર ભાવના, રાગ-દ્વેસ, નિંદા, કપટ ભાવના, મારી-તારી અને તેના લીધે માણસ-માણસ વચ્ચે અંતર વધતું જાય છે..અને ધર્મ ક્યારેય આ સીખ્વાડતો નથી..
આ બધું આપણી સમાજના અમુક વર્ગમાં દેખાય છે, જે આપણી સમાજમાં ના શોભે ,
તેના માટે પ્રમુખ જ અને તેની આ બધી ગુનેગાર ટોળકી જ જવાબદાર છે.
માટે કરી ને તેમને બધાને આપણે તાત્કાલિક પણે ખસેડવા જોઈએ..સમાજનો વિનાસ અને વધુ નુકસાન થાય તે પહેલાં...
And for that reason these terrorist like minded people, will definitely destroy our community soon
if we will do not take any action against them. Because their all activities and behaviour are violence and harmful to others members and as we all knows, these are completely out of law.
અને આવા ગંભીર કારણો માટે આ બધા આંતકવાદી જેવી માનસિકતા ધરાવતા થોડા જ માણસો, જલ્દી જ આપણી સમાજની એકતા અને અખંડીતતા ને ચોક્કસ તોડી નાખશે..
જો આપણે તેમના વિરોદ્ધ માં કોઈ જરૂરી પગલા નહિ ઉઠાવીએ તો..કારણ કે તેમની બધી જ પ્રવૃતિઓ અને વાણી-વર્તન ઝગડા કરાવનારું અને નુકસાન કરનારું છે,
સમાજ માટે અને સમાજના વ્યક્તિગત સભ્યો માટે પણ..જેમ આપણે બધા જ જાણીએ છીએ કે આ બધું જ પૂરેપૂરું કાયદાના વિરુદ્ધની પ્રવૃતિઓ છે..
માટે તેવું કરનાર અને તેમને સાથ આપનાર બધા જ ગુનેગાર થયા..પછી તે સ્વેત-પત્રને સમાજમાં સહી કરાવતા હોય કે ૧૮-૧૯ મો ઠરાવ હોય,
કે બીજા સ્થાનિક સમાજમાં દાદાગીરીથી પોતાની મેળે બનાવેલા ઠરાવો હોય..આમાં સાથ આપવો કે અપાવવો..સ્વેત-પત્ર ભરવું કે ભરાવવું..
તેની મિટિંગમાં ચર્ચા કરવી કે તેવું કરવાની સલાહ આપવી પણ ગેર-કાયદેસર છે..
કારણ કે ભારત એક લોકશાહી અને બિનસંપ્રાદાઇકતાને મહત્વ આપતા કાયદાઓ અને બંધારણોની રચના ધરાવતો દેશ છે...
માટે તેમાં આવેલી કોઈ પણ પ્રકારની પ્રવૃતિઓ કરતી સંસ્થા, કંપની, trust,
વ્યક્તિ, સરકાર, unity, સંગઠન બિનસમ્પ્રાદાઇક જ હોય અને તેમને ભારતના કાયદા અને મૂળભૂત બંધારણ ને ધ્યાનમાં રાખી ને જ તેના ઠરાવો કે વહીવટ કરવો પડે..
માટે આપણા સમાજના બનાવેલા આ ઠરાવો બિલકુલ ગેર કાયદેસર છે..અત્યારે ચાલતો આ વિષયનો વહીવટ ગેર કાયદેસર છે..!
માટે કોઈએ આમાં સાથ-સહકાર ના આપવો, તેવું કરવું એ ગુનો છે, અને એ સજાને પાત્ર છે...
They can't hurt any one to physically and mentally.
But here they are torturing, threatening and misbehaving via emails, on phone, personally ,
in the Suwarn Mahotsav, in meetings, on stage etc.
તેઓ કેવી રીતે પોતાના હોદ્દાનો દુર ઉપયોગ કરીને કોઈ ને પણ શારીરિક કે માનસિક ત્રાસ આપી સકે ?? અમોને તો તે જ નથી સમજાતું..
પણ તેઓ સુવર્ણ-મહોત્સવમાં, સમાજની મીટીંગોમાં, સામ-સામે, ઈમેલથી, ફોન ઉપર, TVના ઇન્ટરવ્યુ ના રૂપે, સ્ટેજ ઉપર, જાહેરમાં,
ધર્મ સભાના બહાને, ધાર્મિક ઉત્કર્ષ સમિતિના બહાને, યુવા સંગના બહાને, સમાજમાંથી કાઢી મુકવાના બહાને વગેરે વગેરે માટે ધાક-ધમકી,
દાબ-દબાણ કરે છે, ધમકાવે છે અને ગેર વર્તણુક કરે છે ફક્ત અને ફક્ત સતપંથ ધર્મની
વિચારધારામાં આસ્થા ધરાવનાર અને સતપંથના મહાન તત્વ-જ્ઞાનને ( Phylosophy ) માનનારા ને જ...!??
કારણ કે સમાજના પ્રમુખ રામજી કરમસી નાકરાણી પોતે સતપંથ ધર્મ માં આસ્થા નથી ધરાવતા માટે..
માટે તે સીધી રીતે અને આડકતરી રીતે ધર્મ પરિવર્તન કરવાનું દબાણ જ કરે છે..
તે પોતાનો ધર્મ પાળવાનું દબાણ કરે છે, નહિ તો સમાજમાંથી કાઢી મેલ્સું તેવી ધમકી આપે છે...!!
અને પાછા હોશિયારીનું કામ કરતા હોય તેમ કહે છે કે આતો સમાજની નીતિ સ્પષ્ટ કરે છે....
પણ હું કહીસ કે આ નીતિ નથી આ તો અનીતિ સ્પષ્ટ કરે છે..
ફક્ત અને ફક્ત પોતાની અને તેને સાથ આપનારા કે જે આમાં સંડોવાયેલા છે તેમના જ સ્વાર્થ માટે કરે છે..
અને આખી સમાજની જરા પણ ચિંતા નથી કરી..
કે આવા પગલા ભરવાથી સમાજની અંદર શું પ્રતિભાવ પડશે.!!
આને હું અધુરીઓ અને ઉતાવળીઓ કહીસ..
જે પોતાની આજુ-બાજુના થોડા માણસોના પ્રભાવ માં આવી ને આવા ખોટા નિર્ણયો લે છે..
પણ બીજી રીતે જોવા જઈએ તો તે પણ નાનું બાળક નથી કે આટલી પણ ખબર ના પડે ?
પણ આતો છલ-કપટ કરવાના ઈરાદા પૂર્વક મોટાપાયે ધર્મ પરિવર્તન કરાવવા માટે કરેલ છે..
અને તેની આ ટોળકીને પણ હું ખુલી ચેતવણી આપું છું કે તમો બધા જ ગુનાહિત પ્રવૃતિઓ કરી છે,
અને અનેક વખત સમજાવવા છતાં આ બધી ગેરકાયદેસર પ્રવૃતિઓ કરવાનું બંધ નથી કરતા માટે તેની કાયદેસરની કાર્યવાહી માટે તૈયાર રહેજો..
.. તેમણે પોતાની જાતે જ પોતાના પગ ઉપર કુહાડો મારવાનું કામ કર્યું છે..
વિનાસ કાળે વિપરીત બુદ્ધિ..!!
I have lots of enough evidence against them who are doing illegal activities against
our Great Religion Satpanth in the DVDs, CDs, audio, emails, ip address, out of Law signed Swet-Patra
and 18th-19th Tharav, and many more illegal signed Tharavs from many Local Samaaj and many more. and I have this kind of many many more evidence but for private and confidential reason, I can't disclose them here..
આ જે ગેરકાયદેસર પ્રવૃતિઓ કરે છે તે બધાના મારી પાસે, મારા વકીલ પાસે અને સરકારના જે તે ડીપાર્ટમેંટ પાસે પૂરતા પુરાવાઓ છે,
અને હજુ બીજા ભેગા કરવાનું ચાલુ જ છે..
DVD ના રૂપે, CDના રૂપે, AUDIO કેસેટ , સહી કરેલા સ્વેત-પત્ર, ૧૮-૧૯ માં ઠરાવો, અને આવા આવા તો કેટલાય ગેરકાયદેસર રીતે
કેન્દ્રિય સમાજમાં અને સ્થાનિક સમાજોમાં સહી કરેલ ઠરાવો અમારી પાસે છે..આવા તો બીજા પણ કેટલાય છે પણ હું અહી અમુક કારણો માટે થઇને રજુ નથી કરી સકતો..
This is the right time to take legal action against enemy of our samaj before they will get success and
full filled their wrong intention to destroy our samaaj and will get their benefit what ever they wants to do.
આવા આ બધા લોકોને પોતાના છલ-કપટ વાળા કામો માટે સફળતા મેળવે તેના પહેલા, આ જ ખરો સમય છે સમાજના દુશ્મનો ની વિરુદ્ધમાં કાયદેસરના પગલા ભરવા માટેનો..
And kicked out of them from our Samaaj for permanently.
અને લાતો મારીને આ સમાજના દુસ્માનોને સમાજ માંથી કાયમ માટે આપણે જ કાઢી મેલીએ કે જેથી આવા ફરી વાર ઉભા નાં થાય..
અને સમાજની અંદર સુખ- શાંતિ રહે ..સમાજને અખંડિત રાખીએ..
આપણી બધાની જ સરખી ફરજ બને છે..આપણે જો થોડું થોડું પણ ધ્યાન દઈશું તો જ આ બળજબરી પૂર્વક ઉભા કરેલા ખોટા ખોટા પ્રશ્નોને હમેસા માટે મિટાવી સક્સું..
They got little bit success with using bad politically game play with
our innocent and trustworthy brothers and sisters of Samaaj.
આપણા આ મહાન સમાજના પવિત્ર, નિર્દોષ, અને વિશ્વાસુ ભાઈઓ અને બહેનોની સાથે આ લોકોને તેમની ગંદી રાજનીતિની રમતમાં અને તેમના મેલા ઈરાદા માં થોડી સફળતા જરૂર મળી છે
Because we all can see clearly their wrong intention.
અને આ બધા તેમના ખોટા ઈરાદાઓ આપણે બધા તે સ્પષ્ટ જોઈ શકીએ છીએ..
So please We are heartily requesting to all our brothers and sisters, please wake up on time..
Pls wake up before we broken down in small-small pieces!!!
તો મારા ભાઈઓ અને બહેનો,
મહેરબાની કરીને અમો, જે આ ઈમેલ વાંચે છે તે બધાને હૃદયપૂર્વક વિનંતી કરીએ છીએ કે ગણા બધા જાગ્રત થયા છે તેમ તમે પણ બધા જાગો,
પાણી વહી જાય તે પહેલા આપણે પાળ બાંધવી જ પડશે..!!
મહેરબાની કરીને તમોને પ્રાર્થના છે કે આપણે બધા અને સમાજ નાના નાના ટુકડાઓમાં કાંકરો-કાંકરો થઇ જઈએ તે પહેલા આપણે બધા
એક જ અવાજે આ બધી ગેર કાયદેસર ચાલતી પ્રવૃતિઓને રોકીએ અને કરનાર ને હટાવીએ..
This is our's own responsibility to save our Samaaj in one piece.
And live life with the happiness and keep smile all the time in any situation on our face and others ...
આપણી સમાજને અખંડિત રાખવાની જવાબદારી આપણી પોતાની છે, અને તેને કોઈ બીજા ઉપર ના નાખી દેતા આપણે જ તે જવાબદારી ઉઠાવી
લઈએ અને એક ઉદાહરણ ઈતિહાશમાં મુકીએ કે સમાજનું અહિત કરનારની સુ હાલત થાય છે...
Otherwise we will loose our wealth, health, unity, goal and respect to each others!!
અત્યારે જો આપણે પગલા નહિ ભરીએ તો આપણે હમેસ માટે આપણી જાગીરતા, તબિયત, એકતા-સંપ, ધ્યેય અને એક-બીજા માટે નો આદર ગુમાવાસુ ...
એક-બીજા માટેની માન-મર્યાદા ગુમાવાસુ ..!!
We will loose our tradition, our children , our sanskar!!
આપણે આપણી સંસ્કૃતિ, આપણા બાળકો અને સંસ્કાર પણ ખોઈસુ..
Otherwise this kind of people will get their full success. And in the future our children will might be hate us.
નહીતો આવા લોકોને તેમના કામોમાં સફળતા મળશે અને ભવિષ્યમાં આપણા જ બાળકો અને આવતી પેઢી આપણને ધુત્કારસે ને નફરત કરશે..
જો આપણે અત્યારે કાઈ જ નહિ કરીએ તો..
My brothers and sisters, don't keep just care of you but we all have to keep out our mentality from
.... " Maaru Ghar chokhu ne maru Aangnu chokhu "....
મારા વ્હાલા ભાઈઓ અને બહેનો,
પ્રાર્થના સાથે વિનંતી કરું છું કે હવે આપણે આપણી માનસિકતાને હમેસા માટે બદલવી પડશે...ફક્ત " મારું જ ઘર ચોખું ને મારું આંગણું ચોખું "
તેમાંથી બહાર નીકળીને " આપણા બધા નું જ ઘર ચોખું ને આંગણું ચોખું " રાખવાની વિચારસરણી આપણે કેળવવી પડશે તેવી પ્રાર્થના છે.
Please. Pls..pls .
We have to do some more than that for our Samaaj with one unity.
આપણી સમાજ એક જ તાંતણે બંધાઈ રહે અને અખંડિત રહે તેના માટે આપણે બધા અત્યારે જે કરીએ છીએ તેના થી પણ વધુ કરવું પડશે જ..તો જ પરિણામ મળશે..
Halla boll for our Samaaj ..!!!
આપણી સમાજ માટે એક જ અવાજ ઉઠાવીએ ..!!!
Please write me your feedback, what is your opinion??
તમારા વિચારો અને અભિપ્રાય મને જો લખીને મોક્લાવાસો તો તમારો હું આભારી રહીશ..
સૌનો હિતેછું,
હસમુખ પટેલ, લંડન
- HASMUKH DHOLU, London
===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================
Welcome!
સર્વે ધર્મ પ્રેમી ભાઈઓ ને સતપંથી ના જય ગુરુદેવ , જય નકલંક નારાયણ,જય લક્ષ્મી નારાયણ, જય સ્વામી નારાયણ
કોઈ તો વાંચે છે .
આપ શું માનો છો વર્તમાન પ્રમુખ સાહેબ ને પોતાના પદ થી રાજીનામો આપી દેવો જોઈએ ?
????
Blog Archive
-
▼
2011
(31)
-
▼
October
(29)
- (1). જન્મ -જાત અધિકારો અને હક વિશે પણ જો લખશો
- (2). Reality of Real Patidar and team
- (3). Vaidik Great Hinduisam = Vaidik Great Satpanth
- (4). સમાજના બંધારણો ગેર-કાયદેસર છે
- (5). This is red notice to you
- (6). સમાજના પ્રમુખ અને વહીવટ કર્તાઓ એ સમાજની પરિસ્...
- (7). સમાજના દુશ્મનોની પોલ-ખોલ કાર્યક્રમ
- (8). આ વ્યક્તિને KBC-1ના બહાને તમારીને મારી પર્સનલ...
- (9). જો દેશ બિનસાંપ્રદાયિક હોય, તો તેની અંદર આવેલ ...
- (10). આપડી વચ્ચે પહેલો ઈમૈલ છે, આશા રાખું કે વિવેક...
- (11). જેને પણ સત્પંથમાં કે પીરાણામાં વિસ્વાસ ને શ્...
- (12). ..સત્પંથ ની સમજ માટે આભાર....
- (13). સત્પનથીઓની દસુન્દ અને દાન ખાવા માટેના નાટકો ...
- (14). They are terrorise to our Samaaj, So we all...
- (15). સતપંથને કોઈ સર્ટીફીકેટની જરૂર જ નથી.. સતપંથ ...
- (16). CHOR ULTA KOTVAAL KO DANTE.. હેય શાંતિલાલ..G...
- (17). બહુ મજા આવે છે, બીજાની મજાક ઉડાવાની
- (18). ...હોસ્ટેલ માં બળાત્કાર થનાર આ દીકરી ને ન્યા...
- (19). પાણી વગરના DUPLICATE ભાઈ શામજી હળપાણી
- (20). you have no knowledge about "The Great Satpa...
- (21). what's wrong or right... Court will decide a...
- (22). સત્પંથ ધર્મની સચાઈ- સદ્ગુરુ શ્રી ઈમામશાહ મહા...
- (23). તમોને અહી અમારી આ હિંદુઓની સમાજમાં કોઈ જ નહિ...
- (24). આપણી સમાજમાં આ એક પ્રદીપ નાથાણી જ ડાહ્યાલાલન...
- (25). પ્રદીપ જેવા મુર્ખાઓથી બચો અને તેના જેવા નકલી...
- (26). ધર્મ એ શ્રદ્ધાનો વિષય છે અને તે વ્યક્તિગત બા...
- (27). Jyanti, Do written apologies as soon as to o...
- (28). એકતા રાખીએ અને રખાવીયે
- (29). Description of NISKLANKI AVATAR in the Grant...
-
▼
October
(29)
0 comments:
Post a Comment