SATPANTHI'S BLOG

સત્ય નિ હુંકાર

(28). એકતા રાખીએ અને રખાવીયે

Subject: એકતા રાખીએ અને રખાવીયે




પ્રિય પ્રદિપભાઈ,
મને તમારો સ્વભાવ ઝગડાળુ અને જીવનથી કંટાળેલા અને થાકી ગયા હોય તેવો લાગે છે. 
તમારી વિચિત્ર વાતો અને વિકૃત વિચારો કોઈ સાંભળતું નથી લાગતું. ના જ સાંભળે ને કારણ કે તમારી દરેક વાતમાં નકારાત્મક વલણ હોય છે. હમેસા સમાજને તોડવાના વિચારો સિવાય બીજા આવતા નથી કે સુ?? તમારા પોતાના વિચારો બળજબરી પૂર્વક બીજા ઉપર ઠોકી બેસાડવા એ જ તમારું કામ છે.   
તમારા વિચારવાની રીત પેલા કુવાના દેડકા જેવી લાગે છે..દેડકાને એમ જ થાય કે આ કુઓ જ આખી દુનિયા છે, આનાથી બારે બીજી કોઈ દુનિયા જ નથી..પણ ખરેખર તમને નહિ ગમે, પણ સલાહ આપું કે કુવામાંથી તમોને જલ્દી બહાર નીકળવાની જરૂર છે.
તમારા જ થોડા મિત્રો અને સબંધીઓએ કહ્યું કે તમે માનસિક રીતે બીમાર છો, વાત વાત માં ગુસ્સે થયી જાઓ છો અને વિચિત્ર સપનાઓ આવે છે તેવી વાતો કરીને બધાને ગેર-માર્ગે લઇ જાઓ છો..તમારા જ આવું કેતા હોય તો માનવું જોઈએ.  જો એવું હોય તો સારા ડોક્ટરને મળો અને આરામ કરો. સારું થાય પછી સ્વસ્થપણે સાત્વિક અને સકારાત્મક વિચારો રજુ કરજો. કારણકે આ સામાજિક લેવલ ની ચર્ચાઓ થાય છે..તેમાં માનસિક બીમારને જોડાવું જોઈએ નહિ. કારણકે અત્યારે તમારા દરેક વિચારો સારા નથી..
...કે પછી ઈરાદા પૂર્વક એવું કરો છો. ક્યાંક પ્રમુખ કે મંત્રીની ગાદી ઉપર બેસવાની ઈચ્છા તો નથી ને??...
પૂર્વગ્રહ થી પીડાવાને બદલે, તમારા  સ્વભાવમાં રહેલા અહંકાર અને અભિમાનને કાઢ્સો, તો જ સકારાત્મક વિચારી શકસો, કારણ કે અત્યારે તો તમે સમાજ ની એકતા તોડવાનું જ કરો છો..
તમો જાણતા હોવા છતાં, સચ્ચાઈને છુપાવીને, જુઠી વાતોને કદરૂપી રીતે રજુ કરો છો..તમે જે મારા નીચે આપેલ email માં સારા વિચારો ને માયકાંગલા કહ્યા, તેના ઉપર થી તમારી માનસિકતા કેવી છે તે દેખાય છે. 
કેનેડા જેવી વિદેશી ધરતી ઉપર રહી આવ્યા છો અને વાતો પેલા ગામડાના અભણ માણસની જેમ કરો છો.
દુનિયામાં અને આપડા ભારત દેશમાં  equal opportunity Human-Right ની તો તમને ખબર જ હશે, જે દરેક વ્યક્તિને અમુક જન્મ-જાત મૂળભૂત અધિકારો મળે છે, જેનામાં કોઈ બળ-જબરી પૂર્વક તેને બદલાવી ના સકે. તમે તમારી પત્નીને પણ દબાણ ના કરી શકો. તેમાં ધર્મ પણ આવી જાય છે. જે દરેકને પોતાને જેમાં શ્રદ્ધા હોય તે ધાર્મિક-વિચારોને માનવાની છૂટ છે.
સમાજ કરતા પણ દેશના કાયદા પેહલા આવે, એ ભૂલશો નહિ. કાયદાને તોડસો કે લોકોને threatning કરશો તો તમારું અને તમારા જેવાનું સુ થશે એનું તમને ભાન નથી લાગતું...તમારો ખરાબ સમય આવે તેના પેહલા ભાન લઇ આવો નહીતો પછી દુખી થશો....  
અને રહી વાત સમાજ ની..તો સમાજ કોઈના એકના બાપની નથી..માટે તમે લોકોએ આટલા બધા વર્ષ ચલાવી લીધુ, અને હવે નહિ ચલાવી લેવાય એવી ભ્રમણામાં રહેવું નહિ. તમારા બધાનો સહારો લયીને અમો જીવ્યે છીએ તેવા સેખચલીના વિચિત્ર વિચારો કાઢો, આવા વિચારો તમને આવે છે ક્યાંથી???..
 તમારી જાણ માટે કહી દઉં કે અમોને તમારી અને તમારા જેવા ની કોઈ જરૂર જ નથી..માટે તમારા સડેલા અને ગાંડા મગજ માંથી આ કાઢી નાખજો.  હજુ પણ સપના તો નથી જોતા ને..સપના જોવા ના બંધ કરો, નહી તો મગજ વધુ ખરાબ થતું જશે. ડોક્ટર ના ખર્ચા વધી જશે.  
બહુ મોટી ભૂલ કરી નાખી છે..
again remember human -right..ok ..  એકદમ થોડા દિવસ માં જ ગાંડ નીચે રેલો આવશે,  પછી ભાગવું પડશે અને સંતાયી જવું પડશે, માટે સંતાવાની જગ્યા ગોતી લેજો, પણ પેલા પ્રેમજી કેસરાણી ની અને રમેશ વાગડિયા ની જેમ પાછા પીરાણામાં સંતાવા ના આવું પડે...બેવડી નીતિ તમે અપનાવો છો..તે બંધ કરો. આમ પણ કૌરવોના ટોળા મોટા જ હોય..પાંડવો પાંચ હોય પણ ઈશ્વર તેની સાથે જ હોય..... 
જુઓ મિત્રો, સાઠે બુદ્ધિ નાઠે એ તો સાંભળ્યું છે પણ એના થી પેહલા એટલે કે ૪૫-૫૦ માં બુદ્ધિ નાઠે એ પહેલી વાર જોયું.
ભાઈ શ્રી વડીલ, ૧૮ વર્ષની ઉંમરમાં પરિપક્વતા આવે છે, એટલે જ દુનિયામાં ને ભારતમાં ૧૮ પછી કોઈ પણ કામ કરવાની છૂટ મળે છે..કારણ કે બાળક બુદ્ધિ માં તે ખોટા નિર્ણયો લયી સકે જેથી કદાચ અવળા કામો થયી જાય..માટે, ૧૮ પછી બાળક મટીને માણસ બને છે, પરિપકવ થાય છે. જીવન માટે ગંભીર બને છે.  અને જેમ જેમ મોટા થયી એટલે જિંદગીમાં જીવનની ગંભીરતા વધવી જોઈએ, પણ અહી તમારા કેશમાં મને અવળું થતું હોય તેમ લાગે છે. 
આપનો બોલેલો એક એક શબ્દ સમાજ ઉપર કેટલી ગંભીર અસર કરશે તેની ગંભીરતાનું તમને ભાન જ નથી એવું મને લાગે છે.. ક્યાંક એવું ના થાય કે સારું કરવાની ભાવનામાં, તમારા આવા વગર વિચાર્યા અને ઉતાવળમાં આપેલા statement થી તમને અને આપણી સમાજને નુકશાન તો નથી કરી રહ્યા ને??  મને તો ચોક્કસ એવું જ લાગે છે....
તમને હું એક ચિંતન કરનાર અને સમાજની ચિંતા કરનાર સમજતો.  
પણ મારા આવા પવિત્ર અને શુદ્ધ વિચારોથી લખાયેલા નીચેના email ને પણ તમે આવી વિચિત્ર અર્થગટન કરી ને  વિકૃત રીતે રજુ કરશો, એ વાત મારી કલ્પના બહારની છે..એ તમારી વિચારવાની રીત કેટલી ગંદી અને માનસિકતા કેવી છે એ રજુ કરે છે...( I know you don't care )...
મારા આ email નો વિષય જ  ''એકતા રાખીએ અને રખાવીયે ''  છે..
અને તમારા email માં એકતા જોડવાને બદલે આ વધુ તૂટે તેવી રીતે તમે રજુઆત કરી છે... 
મેં એવું નથી લખ્યું કે '' ઝગડીએ અને ઝગડાવીએ  ''
 અને ક્યાય કોઈની પણ નિંદા નથી કરી..તો આ માનસિક રોગીને ક્યાં દાજે છે..
મને અહી તમારી આવી રજુઆતમાં તમારા મેલા ઈરાદાની, ખરેખર બહુજ ખરાબ સડેલી દુર્ગંધ આવે છે..સમાજમાં ક્યાંક _ _ _ _ _ તો નથી પેસી ગયોને ..કેવાય છે ને કે ટોપલામાં બધી કેરીની વચે એક કેરી ખરાબ હોય તો તેને સાઈડ માં મુકી દેવી પડે, નહિ તો બધી કેરીને બગાડે.
 ((( સમાજ ને માટે ચિંતા કરનાર ભાઈઓ, કદાચ કોઈક ને મારી રજુ કરવાની રીત કદાચ ના પણ ગમે તો તેના માટે માફી..પણ તમો આ email ની નીચે આપેલ email વાંચ્સો તો તમને પણ આ વ્યક્તિ ઉપર ગુસો આવશે. નીચેના email માં કાળા અક્ષરમાં મેં લખ્યું છે અને કલરમાં છે તે આ ભાઈએ, કેટલો વિકૃત મતલબ કાઢીને તેના વિચારો રજુ કર્યા છે.   મેં ઉપર કડવા શબ્દોમાં આ ભાઈને એટલા માટે સલાહ આપી છે કે તે આપણા સમાજ ને તોડીને ટુકડા-ટુકડા કરી નાખશે....   મને ગણું કહેવું છે પણ, આટલું પુરતું છે અત્યાર માટે, ભગવાન ને પ્રાર્થના કરજો કે કુબુદ્ધિ વાળાઓને સત-બુદ્ધિ આપે અને સર્વ સમાજ નું કલ્યાણ થાય બધાને સુખ, શાંતિ, સંપતિ અને સંપ પ્રાપ્ત થાય.
((((   નીચેના email નો પણ જવાબ આપવો છે પણ થોડા સમય પછી...આમ જુઓ તો તેના ઈમેઈલ ના જવાબ આપવો તે આપણી શક્તિ વેડફવા જેવું અને ભેસ આગળ ભાગવત જેવું છે.
કારણ કે તમો નિખાલસ નથી, જડ-બુદ્ધિ ધરાવો છો..ખબર હોય કે સાચું શું ને ખોટું શું તો પણ તમારાથી અહંકાર ના લીધે સ્વીકારી નથી શકાતું. આમ જોવા જયીએ તો સાચી વાત સ્વીકારવા માટે હિમત જોઈએ, વીરતા- મર્દાનગી જોઈએ. એ તમારામાં નથી...  
 મહા-ભારત નું યુદ્ધ ના થાય તે માટે ભગવાન શ્રી કૃષ્ણ કેટલી બધી વખત શાંતિનો સંદેશો લયી ને દુર્યોધન ને સમજાવવા ગયા, પણ તે ના સમજ્યો અને અંતે વિશ્વ નું સૌથી મોટું મહા-ભારતનું યુદ્ધ થયું..અને કૌરવો તો માર્યા ગયા પણ સાથે સાથે તેને સાથ આપનારા સારા માણસો જેવા કે ગુરુ દ્રોણાચાર્ય, ભીષ્મ જેવા કેટલાય માર્યા ગયા.  ( કારણ અધર્મી ને સાથ આપ્યો- વિનાશ કાળે વિપરીત બુદ્ધિ)..
બીજું રામાયણ માં ભગવાન શ્રી રામ પણ યુદ્ધ કરવા નહોતા ઇચ્છતા, તેમને પણ અનેક રીતે રાવણ ને સમજાવવા માટે શાંતિ સંદેશ લયીને શાંતિ-દૂત મોકલ્યા, પણ રાવણ ના સમજ્યો..અંતે પરિણામ આપણે બધા જાણીએ છીએ..રાવણ હણાયો અને તેનું રાજ્ય ખલાસ થયું..સત્યની જય-અસત્યની હાર.. ( કારણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ)     )))) 


- સૌનો હિતેચ્છુ,  
- Hasmukh Dholu, 
London 





===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================

0 comments:

Post a Comment

કોઈ તો વાંચે છે .



આપ શું માનો છો વર્તમાન પ્રમુખ સાહેબ ને પોતાના પદ થી રાજીનામો આપી દેવો જોઈએ ?

????

Blog Archive