એટલીવાર માં ગુજરાતી આવડી ગયું તને. આપનો આખો સમાજ ગુજરાતી છે તો પણ તારા જેવા વધુ ભણેલા છે તેવું બતાવવા ઈમેલ અંગ્રેજી માં લખે..સા માટે !! કોયડો ઉકેલો !
હવે મૂળ વાત ઉપર આવીએ કે એક વાતની તો તને ખબર છે કે જો મારા ઇમેલમાં બે શબ્દો અશભ્ય લખાય તો તેના માટે પણ POLICE STATION માં FIR લખાવી કેસ બની સકતો હોય તો
તું કોઈની પણ ધાર્મિક લાગણી દુભાય તેવું જે ગેર-કાયદેસર લખે છે અને તારા સાથીદારો જે જાહેર માં બોલે છે, લખે છે અને જે ગેર-કાયદેસર પ્રવૃતિઓ કરે છે તેના માટે કેટલી FIR બની સકે તે તું અને તે લોકો ને બહુ સારી રીતે ખબર હશે.
અને જો નથી ખબર તો તમારા જેવો બીજા કોઈ મુર્ખાઓ નહિ આ દુનિયા માં..
તું કહે છે કે તું એવા કોઈ સાથીદારો સાથે નથી જોડાયેલ તો પછી થોડા સમય પહેલા કોઈએ પ્રેમજી કેસરાણીને નામે લખેલ ઈમેલ માટે તું કેમ ભડકી ગયેલ.
અમોને બહુ જ સારી રીતે ખબર છે કે તું કોની સાથે અને કેવી રીતે સંકળાયેલ છે. માટે તારી હોશિયારી તારી પાસે રાખ. અમોને, પોલીસ અને કોર્ટ ને સુ કરવાનું છે તે અમો બરોબર જાણીએ છીએ. કાયદો તેનું કામ કરશે..
હવે મારા ઉપર ની FIR ની વાત કરું તો , હેમાંગ, હું કાયદાનો જ માણસ છું , માટે આ જ મારો રોજે-રોજ નો વિષય છે અને મને બહુ જ સારી રીતે ખબર છે કે હું સુ લખું છું અને સુ કરું છું..
તમારા લોકોની જેમ વગર વિચાર્યું કામ અમે ક્યારેય નથી કરતા. જેથી કરીને પાછળથી પસ્તાવું પડે..
અને તને વિનંતી કરું છું કે મારા ઉપર FIR કરવામાં મોડું ના કરતો.. હું પોતે જ ઈચ્છું છું કે તું મારા ઉપર FIR દાખલ કરાવે.
પણ તું એટલો બધો તો મુર્ખ નહિ જ હોય કે તને એ ખબર ના હોય કે કોઈ પણ ધર્મ માટે કે એ ધર્મના અને આજ કલિયુગના સમગ્ર જગતના સદ્ગુરુ ને
માટે જે તું લખે છે તેના માટે તારી અને સત્પંથના વિરોધીઓની કાયદો સુ હાલત કરશે.?.
અને તું મારો ઈમેલ ફરી વાંચજે મેં તને ધમકી નથી આપી પણ ચેતવણી આપી છે. અને તે પણ ગેર-કાયદેસર પ્રવૃતિઓ માટે.
તો અહી તું સુ આશા રાખે છે કે તું કોઈના માટે કંઈ પણ નબળું લખે કે બોલે અને લોકો તારા વખાણ કરે.. એવા ખોટા વખાણ કરવા વાળા મૂર્ખાઓની કમી નથી આપણી સમાજમાં. તું પણ પેલા પ્રદીપ નાથાણીની જેમ મુર્ખાઓનું ટોળું ભેગું કરી સકે છે.
જે લોકો નો વિષય પણ નાં હોય અને કંઇજ ખબર ના પડતી હોય તો પણ વાહ વાહ કરે અને મુર્ખાઓ માં ખપે જાય.
પ્રદીપ નાથાણી ઉપરથી એક વાત યાદ આવે છે કે,:
' વર્ષો પહેલા ચોથા ધોરણમાં આવતી ગુજરાતીમાં ભણેલ, અહી મને વસરામ ભુવા અને દલા તરવાડી ની વાર્તા યાદ આવે છે કે વસરામને દલા તરવાડીની વાડીમાંથી ચોરીથી રીંગણ જોઈતા હતા ત્યારે પોતે જાતે જ પૂછે કે, ''દલા તારી વાડીમાંથી રીંગણ તોડું બે-ચાર'' અને પછી જાતે જ દલા તરવાડીના બદલે જવાબ આપે કે, " તોડ ને ૧૦-૧૨ ".
તેવો નાટક કરી ને રોજ તે રીંગણ ચોરતો. પણ એક દિવસ તો ચોરી પકડાઈ જાય જ. દલા ને ખબર પડી ગઈ અને તેને વસરામને ચોરી કરતો પકડી લીધો. વાર્તા તો લાંબી છે અને તેનો અર્થ પણ ખુબજ સારો છે. એ બીજી વખત ક્યારેક. અત્યારે વિષયની જ વાત કરીએ.
પ્રદીપ અને તેના સત્પન્થનો વિરોધ કરતા બધા જ આવા નાટક જ કરે છે. જાતે જ ૧૦-૧૨ ખોટા નામોના ઈમેલ, ગ્રુપ, બ્લોગ બનાવીને અને જાતે જ ઈન્ટરનેટ ઉપર બીજાની વેબ ઉપર બદલાશે,
જાતે જ લખશે અને પછી જાતે જ પોતાના લખાણના વખાણ કરતો ઈમેલ પોતે જ લખે અને વાહ વાહ કરે..
આવું કરી ને તે બધા મુર્ખાઓ સમાજને મુર્ખ બનાવી એવું દેખાડવા માંગે છે કે અમે ગણા છીએ. પણ મુર્ખાઓ ને ખબર નથી કે સમાજ મુર્ખ નથી. બધું જ સમજે છે. તમે લોકો એક એક ને જઈને માળો તો ખરા.
તે લોકો માર દીધા સિવાય પાછા નહિ મોકલે.
બીજું, તું જે તમારા મિત્ર ને તારા વિચારો જણાવે છે તે કેટલા સમય થી તારો મિત્ર છે ? અને તેનું સરનામું સુ છે.?
અને તું કહે છે કે તે તારા વિચારો ફક્ત તારા મિત્ર ને જણાવ્યા છે, પણ ના, અહી તે ખાલી તેને નથી જણાવ્યા, પણ તે ઈમેલ રીઅલ પાટીદાર ગ્રુપ માં મોકલેલ છે. તારે ફક્ત તેને મોકલાવો જોઈએ, જો તારી એવી જ ભાવના હોત તો.
પણ અહી તારો ઈરાદો ચોખો દેખાઈ આવે છે કે તે બધા ને ગેર-સમજણ ફેલાવવા અને જાહેર માં ઉસ્કેરવાનું કામ કર્યું છે. અને એ પણ ધાર્મિક લાગણી દુભાય તેવી રીતે. કોઈની પણ શ્રદ્ધા.
મેં તને એટલા માટે જ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે તું ભારતના બંધારણ પ્રમાણેના માણસોના જન્મજાત '' ફરજો " વીસે લખ્યું છે, તો ભારતના બંધારણ પ્રમાણે માણસોના જન્મજાત " હક અને અધિકાર " પણ લખો. જેથી માણસોની અંદર થી ગુલામી વાળી લાગણી નીકળી જાય અને પોતાના દેસ માં પોતાના હક અને અધિકારોને સમજે જેથી કરી ને અત્યારે સમાજમાં જે પરિસ્થિતિ થઇ છે તે ક્યારેય ના થાય. અને લોકો પોતાના અધિકારોને આઝાદી સાથે માની સકે અને પોતાની પસંદગી જાતે કરે.
પછી તે ધર્મ હોય કે અભ્યાસ હોય. તેમને કયો ધર્મ પાળવો અને કયો નહિ તે માટે તારા જેવા કે પ્રદીપ નાથાણી જેવા અને મારા આગળના ઇમેલમાં નામો વાળાને કહેવાની જરૂર નથી.
તું લખે છે કે, "( અને મારા ભાઇ, આમ કોઇ કાયદાકીય પગલાની ધમકી કોઇ અભણ માણસને આપજો કેમ કે હું એટલું તો સારી રીતે જાણું છું કે આપણા દેશના કાયદા અનુસાર દરેક ભારતીય નાગરીકને અભિવ્યક્તિનો અધિકાર છે અને તે અધિકાર આપ મારી પાસેથી કોઇ પણ રીતે છીનવી ન શકો.) "
તો તને આટલી બધી ભાન છે કે દરેક ભારતીયને અભિવ્યક્તિનો અધિકાર છે અને તે અધિકાર છીનવી ના સકાય.
અને જો છીનાવીયે તો ગુનો બને. હા ગંભીર ગુનો બને..જેલની સજાને પાત્ર છે.
તો તને એ પણ ભાન રાખવું જોઈએ ધર્મ એ ભારતના બંધારણના મૂળભૂત - જન્મજાત અધિકારો છે.
તેના માટે તમે લોકો જે સત્પંથ વિરોધી પ્રવૃતિઓ કરો છો તે કેટલા પ્રમાણમાં યોગ્ય અને કાયદેસર છે !!! ????
સમય મળે તો તારા વકીલને પૂછજે અને ખાસ રામજી નાકરાણીને અને તેને સાથ આપનાર સાથીદારોને જણાવજે..
જેથી પૂરી તૈયારી કરી શકો. અને પરિણામ સુ આવાનું છે તેનાથી વાકેફ થઇ જાવ.
જેથી પાછળથી નખત્રણામાં પોલીસ આવી ત્યારે જેમ રમેશ વાગડિયા ને અને રામજી નાકરાણીને બ્લડ પ્રેસર વધી ગયું હતું તેમ ના થઇ જાય.
હવે રહી વાત માં-બાપ તરફ થી મળેલ સંસ્કારોની તો મને મારા માં-બાપના વખાણ નથી કરવા કારણ કે તેમને હું દરેક જન્મ માં મારા માં-બાપ થાય તેવું ઈચ્છું છું.
હું કે કોઈ પણ ધાર્મિક માણસ હોય તે બીજા ધર્મ ને માટે ક્યારેય નિંદા ના કરે અને નબળો ના કહે.
અને હું આખી જીંદગી માં તને ક્યારેય નહિ કહું કે તું સત્પનથી બની જા. અને અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય કોઈ સત્પનથી એ ક્યારેય કોઈ નું પણ
ધર્મ પરિવર્તન નથી કરાવ્યું. પછી એ સત્પંથના સદ્ગુરુ શ્રી ઈમામ્શાહ મહારાજ હોય કે કોઈ સાદો સત્પનથી હોય...
જેને શ્રદ્ધા હોય તે ધર્મ તે પાળે. એમાં કાઈ કહેવાનું ના હોય કે કોને કયો ધર્મ પાળવો. તે તેમનો પોતાનો અધિકાર છે.
અને અહી તમે લોકો કહો છો અને કરો છો માટે તમે લોકો દેખીતી રીતે જ ધાર્મિક નથી. અને તમે તમારી જાતને સનાતની કહેવડાવો છો, ત્યારે તમે લોકો સનાતન ધર્મનું અપમાન કરો છો, ગાળ દો છો..
કોઈ પણ માણસ તેના કર્મો થી ઓળખાય. નહિ કે તેની સેખ્ચાલી જેવી વાતો થી. માટે સલાહ આપું છું કે પહેલા માણસ બનો પછી પોતાની જાતને સનાતની કહેવડાવજો.
જો આટલા થી સમજણ પડી ગયી હશે તો મળીશું ફરી વાર ક્યારેક, પણ કોઈ પણ પૂર્વગ્રહ થી પીડાય વગર. મન ભેદ વગર.
HASMUKH DHOLU
LONDON
૨૫/૧૧/૨૦૧૦
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
_______________________________________________________________________________________________________________________________________________________________________________
-------------------------------------------
2010/11/25 Hemang Patel
શ્રી Hasmukhbhai,
માફ કરજો ભાઇ કેમ કે મે આપને કોઇ મેઇલ કર્યો જ નથી છતાં આપ તેનો જવાબ આપો છો તે પણ ધમકી અને અસભ્ય ભાષા સાથે તે એક કાયદાકીય રીતે ગુનો બને છે જેની સામે આજે જ હું પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી શકુ છું તેની પણ નોંધ લેશો અને હું કોઇ ટીમ કે સાથીદારો સાથે કોઇ જ રીતે સંકળાયેલો નથી તેની ખાસ નોંધ લેશો.
એક કણબી તરીકે મને મારા કોઇ અન્ય ભાઇ પાસેથી આવા જવાબની આશા નહોતી.
મે માત્ર મારા એક મિત્રને મારા વિચારો જણાવ્યા છે અને તે પણ સંપુર્ણ ચિંતન-મનન અને અભ્યાસથી અને "સારી ભાષા"માં આપ્યા છે. જો તે આપને ન ગમે તો તેમા હું કંઇ ન કરી શકું.
અને મારા ભાઇ, આમ કોઇ કાયદાકીય પગલાની ધમકી કોઇ અભણ માણસને આપજો કેમ કે હું એટલું તો સારી રીતે જાણું છું કે આપણા દેશના કાયદા અનુસાર દરેક ભારતીય નાગરીકને અભિવ્યક્તિનો અધિકાર છે અને તે અધિકાર આપ મારી પાસેથી કોઇ પણ રીતે છીનવી ન શકો.
આપ જ્યારે કોઇ ચર્ચા કરી રહ્યા હોવ ત્યારે આવી ધમકીઓ અસ્થાને છે છતાં આપ જો કંઇ કાયદાકીય રીતે કરવા ચાહો તો આપની મરજી. મે મારા મૈલમાં એવું કંઇ જ નથી લખ્યું કે જેની માટે મારી પાસે યોગ્ય કારણો ન હોય.
સામે ગમે તેવો માણસ હોય અને તે ગમે તેવી ગંદી/અસભ્ય ભાષા વાપરે કે વર્તન કરે તો પણ મને સારી ભાષામાં વાત અને વર્તન કરતા મારા મા-બાપે શીખવ્યું છે, જે કદાચ તમારા મા-બાપ ભુલી ગયા લાગે છે. અગર જો ભવિષ્યમાં બની શકે તો જ તમારી ભાષાને જાળવજો.
--
Hemang Patel
Ahmedabad
==============================================
2010/11/25 Hasmukh Dholu
Hemang,
Don't think be clever..
( તું એવું નાં વિચાર કે તું હોશિયાર છે )
I thought you were clever but you are not..you really stupid. ( VINAS KALE VIPRIT BUDHI )
( હું વિચારતો હતો કે તું એક હોશિયાર અને ચિંતન-મનન કરનારો માણસ છે, પણ ના તું નથી, તું તો મુર્ખ છે)
Hemang, I am challenging you for your below statements about Satpanth and Satpanth's Sadguru Shri Imamshah Maharaj..
( હેમાંગ, હું તારા ઈમેલમાં તે નીચેના લખેલા સત્પંથ અને સત્પંથના સદ્ગુરુ શ્રી ઈમામશાહ મહારાજ વિશે આપેલ સ્ટેટમેંટને પડકારું છું. )
Don't said to us for wait and watch..
( તું અમોને ના કહીસ કે રાહ જુઓ આગળ સુ થાય છે )
But I am challenging you that you people just wait and watch..
( પણ હું તને અને તારી ટીમના બધા જ માણસો ને ખુલી ચેતવણી આપું છું કે તમે લોકો આગળ જુવો તમારું સુ થાય છે )
Keep your side safe..now..keep safe your ass hall.
( તારી બાજુ ને તું સંભાળ..હવે..અને તારી પાછળના કાણા ને સંભાળ, ક્યાંક તે પોળું ના થઇ જાય)
Do arrange and hire your Lawyer.. but hire a good and expensive lawyer, otherwise faati jase badhani. this is our challenge to you all.
( તું તારા કયા વકીલને રાખવાનો છે તે નક્કી કરી લે..પણ જોજે સારો અને મોગો વકીલ રાખજે, નહીતો તમારા બધાની ફાટી જશે કોર્ટ માં અને જેલ માં..પેન્ટ ભીની થઇ જશે , આ અમારી ચેતવણી છે તમો બધા ને )
We will drag you, all of you in court who are doing illegal activities against The GREAT SATPANTH..just wait and watch..son. ( VINAS KALE VIPRIT BUDHI)
( તમારા બધાની આ મહાન ધર્મ સત્પંથ વિરોધની ગેર કાયદેસર પ્રવૃત્તિઓ માટે અમો તમોને કોર્ટ માં ખેચી જસુ. ફક્ત રાહ જુવો આગળ સુ થાય છે..દીકરા..વિનાશ કાલે વિપરીત બુધિ )
now god bless you and your team :
( હવે ભગવાન તને અને તારા સાથીદારો ને બચાવે )
Jyanti lakdu, - જયંતી લાકડું)
Premji Kesrani, - પ્રેમજી કેસરાણી ),
Himat Khetani, - હિમત ખેતાણી,
Ramesh Vagadia, - રમેશ વાગડિયા )
Ramji Nakrani, - રામજી નાકરાણી )
Pradeep Nathani, - પ્રદીપ નાથાણી )
Umesh Nathani, - ઉમેશ નાથાણી )
Mohan Patel, - મોહન પટેલ )
Hari Rudani, - હરી રૂડાની )
Nandu, નંદુ )
Shantilal - શાંતિ લાલ )
Dinesh Sethia,
etc. વગેરે
I have big list for this who are doing illegal activities against Great Satpanth.
( મારી પાસે બહુ મોટું લીસ્ટ છે તે બધાના જેઓ મહાન સત્પંથ ધર્મના વિરુધમાં ગેર કાયદેસર પ્રવૃતિઓ કરે છે. )
what ever Nitesh is doing, doing great thing. He is real Satpanthi, Real Patidar, Real Hindu, Real Human, Real Hindustani.
( નીતેશ જે કામ કરે છે તે બહુજ પ્રસંસનીય કામ કરે છે. તે એક સાચો સત્પનથી છે, સાચો પાટીદાર છે, સાચો હિંદુ છે, સાચો માણસ છે, સાચો હિંદુસ્તાની છે )
He is just clarifying and defending for Satpanth because you people spreading bogus information to communities.
( નીતેશ ફક્ત સત્પંથ માટે ખુલાસા અને બચાવ કરે છે કારણ કે તમે લોકો કેટલાય સમય થી સત્પંથના વિરોધની જેને સત્પંથ ને કઈ લેવા દેવા પણ નાં હોય તેવી બોગસ અને ખોટી માહિતી આપણી સમાજ માં ફેલાવો છો )
Nitesh bhai Chhabhaiya don't need to prove anything about Satpanth . ok. Satpanth already have a great religion.
( આમ જોવા જઈએ તો નીતેશ ભાઈ છાભૈયાને આ બધું પુરવાર કરવાની જરૂર જ નથી કારણ કે સત્પંથ ધર્મ પોતાની જગ્યાએ એટલો બધો મહાન છે...આ તો તમે લોકો સત્પંથ વિશે ખોટી માહિતી ફેલાવો છો તેનાથી માણસોને
ગેર -સમજણ ના થઇ જાય તેના માટે તે પ્રયત્ન કરે છે. અને અહી તે પોતાનો સાચો ધર્મ સુ છે તે બહુ જ સારી રીતે જાણે છે. તે સાચા સત્પનથી તરીકે ની પોતાની ફરજ બજાવે છે. માટે તને તારા વાંદરા-પણા ની ઓળખ અહી આપવાની જરૂર નથી. )
This is for your knowledge only that Nitesh and any Satpanthi are not afraid from other leaders and other sanatanis who are doing wrong and illegal activities.
( આ ફક્ત તારી અને તારા સાથીદારોની ભાન માટે છે કે નીતેશ ને કે કોઈ પણ સત્પનથી ને સમાજના સત્પંથ માટે ખોટું કરતા લીડરો થી કે કોઈ જ તારા જેવા નીચ સનાતની થી કોઈ જ બીક નથી લગતી. નીતેશ વાઘ જેવો છે.
એ એકલો જ તમોને બધાને હંફાવે છે. તો અમો બધા મેદાન માં ઉતાર્સું તો તમારો પરસેવો ગાંડે પોચશે, તે ધ્યાન રાખજે. અમો બધા શાંતિ ઈચ્છતા હતા પણ હવે આ ભોગે તો નહિ. )
And Satpanth do not need your any kind of bogus statements. So I am warning to you for that.
( અને મહાન સત્પંથ ધર્મને તારા જેવા નીચ માણસના બોગસ સ્ટેટમેંટ ની જરૂર નથી. તો અહી હું તેના માટે પણ ચેતવણી આપું છું )
Grow up Hemang, you are not a kid. don't be silly. don't make people stupid.
( હવે તો મોટો થા હેમાંગ દીકરા, તું કોઈ નાનો બાળક નથી, તું હજુ ગામડા નો ગમાર ના બન. અને સમાજના માણસો ને મુર્ખ ના બનાવ )
Yes, as per your sentences I am 1000% sure that bad time definitely will come soon for you, above people and for them whoever doing wrong activities against Great Satpanth.
( હા, તારા લખેલા વાક્યો પ્રમાણે અને તમે લોકો જે સત્પંથ ના વિરુધ ની પ્રવૃત્તિઓ કરો છો તે પ્રમાણે, મને ૧૦૦૦% ખાતરી છે કે જરૂર થી બહુજ જલ્દી તમારા બધાનો ખરાબ સમય આવશે. ઉપર આપેલ નામો વાળા અને તે બધાનો જે મહાન સત્પંથ ધર્મના વિરોધની પ્રવૃતિઓ કરશે અને તેમાં સાથ આપશે તે બધા નો )
And all our Samaaj will accept Great Satpanth religion again like 12 millions people who already follow it and they full-fill their faith and they are very very happy with the Great Satpanth.
( મને બહુજ આત્મવિશ્વાસ છે કે જયારે સત્પંથની સાચી સમજ આપણી સમાજના જે લોકો સત્પંથ ને સમજ્યા નથી તેને આવશે ત્યારે તે મહાન સત્પંથ ને સ્વીકારશે અને સત્પંથમાં જ પોતાનું સુખ પામશે, બીજા ૧૨ લાખ સત્પનથી ઓ ની જેમ. જે અત્યારે સત્પંથમાં તન-મન થી શ્રદ્ધા ધરાવે છે..તેઓને તેમના જીવનના દરેક પ્રસંગોમાં આવતા પ્રશ્નોના ઉકેલ તેમાંથી મળી રહે છે અને શ્રધા-પૂર્વક સુખ, શાંતિ અને સમૃધી નો આનંદ લે છે..
- HASMUKH DHOLU
LONDON
24/11/2010
_____________________________________________________________________________________________________________________________________________________________________
(This Email from Hemang )
On 24 Nov 2010, at 16:04, Hemang Patel wrote:
Dear Nareshbhai,
In my inbox I set this mails with auto-delete filter so cnt got ur past mail.
Thx for forward this mail. Very nice points given by you.
I already said that I am not with this pirana-satpanth sect. Because I can't understand that why we need a muslim person to grow hinduism. We have already many saints, ahrams, sampraday and mandirs for that. I am 100% sure that this is all a planed game to convert hindus into muslims and imamshah got success in his dirty game.
I attach here a followed paragraph from my past mail for your knowledge -
" ૬૦૦ વર્ષ પહેલા કોઇ એક વિધર્મી વિદેશી આવીને ભલા-ભોળા લોકોને બે ચાર જાદુ બતાવીને ફોસલાવી દે છે ને હથેળીમાં ચાંદ બતાવે કે
તમારો ભગવાન મારા કહેવાના રસ્તે આવશે ને તમને મોક્ષ આપશે અને ભોળા-મુર્ખ લોકો તેને પોતાનો ગુરુ માની લે ને પછી તે ગુરુ મહાશય પોતાની
કાયમી દુકાન ચાલુ કરીને વટલાવવાના કામમાં લાગી જાય. આજ દી સુધી તે ભગવાન નથી આવ્યો અને આવશે પણ નહી. આજે એ જ ગુરુ ના નામે ભેળસેળવાળી પ્રજાતિ પેદા થઇ છે જે પોતે પોતાના મિશ્ર-અસ્તિત્વને બચાવવા બધુ દાવ પર લગાવવા તૈયાર બેઠી છે. શું આ એક જ મહાશયે
સાચો રસ્તો શોધી કાઢ્યો છે? અરે તેણે બતાવેલા સાચા રસ્તે ચાલનારને તેણે જ મુર્ખ બનાવી વટલાવી નાંખ્યા તો શું આને નિતિમતા કહેશો? શું
તે રસ્તા પર ન ચાલનારી બીજી આખી દુનીયા મુર્ખ છે? "
I don't know why this Nitesh Chhabhaiya wants to prove that he is right. If he is right than why he afraid from other leaders and other sanatanis. Let time go and just wait-n-watch. And I am sure that the time will came, when we will completely free from this pirana-satpanth or imamsah.
God bless you and also to my dear Niteshbhai and "his" Imamshah.
Hemang
==============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
==============================================================================================
0 comments:
Post a Comment