SATPANTHI'S BLOG

સત્ય નિ હુંકાર

(7). સમાજના દુશ્મનોની પોલ-ખોલ કાર્યક્રમ

સમાજના દુશ્મનોની પોલ-ખોલ કાર્યક્રમ:
 
બેટા શાંતિલાલ,
પોલ ખુલી ગયી તારી..તો કેવી સળગી ગયી..ધ્યાન રાખજે..
 
અને તને  બહુ જલ્દી છે ને ભાઈ..નામ જેવા ગુણ નથી તારામાં ..થોડી ધીરજ રાખો.. તારી કાયદેસરના પગલા ની ઈચ્છા પણ પૂરી કરીશ , 
 
જે ગેર-કાયદેસર કરે તેને બીક હોય..
 
અમે તો એક જ સુત્ર માં માનીએ..ખોટું કરવું નહિ, ને કોઈ ના પણ બાપ થી બીવું નહિ.. 
 
ચિંતા ના કરો, તે કાર્યક્રમ પણ ચાલુ છે, સાથે સાથે..
 
એક ભેગી બધી તમારી ઈચ્છાઓ પૂરી થશે ઘાટકોપરના રોડ રાજા.. 
 
અરે, શાંતિલાલ એક વાત પૂછવી હતી તને..આ લોકો તને  આ બધું લખવાના રૂપિયા આપે છે કે નહિ??
 
જો જો પાછા, રહી ના જાવ..તેમને બધાને સુરત થી અને મસ્કત થી અને બીજીપણ થોડી જગ્યા થી ખુબ રૂપિયા આવે છે..હા લાખો માં આવે છે.. તો  સમયસર લેતા રેજો..નહિ તો રહી જાસો..એ બધા જલસા ના કરી જાય..એ સામે થી કોઈ પૂછે તેમ નથી..
 
એ લોકો તમારા પણ રૂપિયા લે છે આગળ થી..તમોને જરૂર ના હોય તો મુંબઈમાં ગણા બધા ગરીબો છે, તે બિચારા પાસે રહેવા ઘર નથી અને ખાવા રોટલો નથી..તેવા ને આપસો તો કરેલા હજારો પાપ માંથી થોડા પુણ્ય માં પરિવર્તન થાય જેથી, તમારો આત્મા સુધ્ધ બને, જેથી મન તો પવિત્ર બને પણ શરીરમાં દોડતું લોહીનું ટીપે-ટીપું અમૃત બને,  અને તેથી  તમારી આજુ બાજુ વાળા ને પણ એક સારો પડોસી મળે..
 
ને વાલિયા માંથી વાલ્મીકી થવાય.
 
યાર શાંતિલાલ, એક દુખ હમેસા થાય છે કે તું યાર મારો ઈમેલ પૂરો નથી વાંચતા..ઉપરની એક બે લીટી વાંચીને જ તું શોટ થઇ જાવો છો..કે પુરતું વાંચવાની કેપેસીટી નથી..
 
જેમ અજ્ઞાની ને જ્ઞાન આપીએ તો ખાટા ઓડકાર આવે તેમ તને  પણ આવે છે..તેવું કહેજો પાછા.
 
...કે પછી ખાખરા ની ખીશ્કોલી સુ જાણે સાકરનો સ્વાદ !!??
 
મને જરા મારા ઈમેલ માં નીચે લખેલ વાતો નો પણ જવાબ આપવા કોશીસ કરજે ..તું આપી સકસે ..
 
ઔમ શાંતિ..શાંતિ..શાંતિ

-HASMUKH DHOLU
LONDON


===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================

0 comments:

Post a Comment

કોઈ તો વાંચે છે .



આપ શું માનો છો વર્તમાન પ્રમુખ સાહેબ ને પોતાના પદ થી રાજીનામો આપી દેવો જોઈએ ?

????

Blog Archive