SATPANTHI'S BLOG

સત્ય નિ હુંકાર

(25). પ્રદીપ જેવા મુર્ખાઓથી બચો અને તેના જેવા નકલી પાટીદારોથી સાવધાન..

મુર્ખા પ્રદીપ,

ખાસ નોધ :   પ્રદીપ જેવા મુર્ખાઓથી બચો અને તેના જેવા નકલી પાટીદારોથી સાવધાન..

કાં મંદ-બુદ્ધિ પ્રદીપ, આખા દુનિયાના બાધા પાટીદારોની ઠેકેદારી તે લીધી છે, મુર્ખ માણસ..

તારા સિવાય બીજા કોઈ પાટીદાર ના હોઈ સકે આ દુનિયામાં????
બીજા કોઈ ને પોતાની જાત ને પાટીદાર કહેવડાવા માટે તારી પાસે થી રજા કે પરમીસન લેવા આવવું પડશે ??

છે તારી પાસે R કે TR કે TM લાયસન્સ..?? જો ના હોય તો ફરી બોલતો કે લખતો નહિ..
નહિ   તો..સમજી ગયો ને..

અરે બેવકૂફ માણસ, તારી ઉંમર ૫૦ ની થઇ, પણ તારી બુદ્ધિ તો હજુ બાળક જેટલી જ રહી..
આનો ખુલાસો મેં અનેક વખત મારા આગળ ના ઈમેલ માં પણ કહ્યું છે...

મેં તને પહેલાં પણ કહ્યું છે કે સમય વીતી જાય તે પહેલાં "Grow-up Man" ( બાળક પણું મુકીને થોડો મોટો થા, માણસ બન..)

તું મુંબઈમાં બેઠો-બેઠો તારી જાતને એકલાને જ પાટીદાર કહેવડાવે છે..બીજા પાટીદારો ને ગણકારતો પણ નથી..
અરે  પણ મુર્ખા, સાચા પાટીદારો જોવા હોય તો પાટીદાર માણસના મનમાં જોવું પડે..,તું તો બાધા ની અંદર વાંક-ગુના જ સોધીને અવગુણ જોયા કરે છે..
પણ જે માણસ બીજાના અવગુણ જોતો હોય તે પોતે જ અવગુણો થી જ ભરેલો હોય ..કારણ કે તેને બીજા કોઈના ગુણ દેખાતા જ નથી..
માટે  તું પેલી મહાભારત ની વાત પ્રમાણે દુર્યોધનના સંસ્કાર જ  ધરાવે છે...યુધીસ્થીરના ગુણો નથી..તારામાં .. 

માણસના નામ, જાતી, ધર્મ, ખોરાક, રહેણી-કરણી વગેરે આપણે બધાએ પોત-પોતાની જરૂરીયાત અને સગવડ પ્રમાણે રાખ્યા છે...

જેમ તારૂ નામ "પ્રદીપ" છે પણ તારા અંદર જ્ઞાન નો દીપક ક્યારેય સળગતો જ નથી...તે હમેસા ઓલ્વાયેલો જ રહે છે...
તો પણ તારું નામ તારા માં-બાપે પ્રદીપ રાખ્યું છે..તો શું તને ઘરમાંથી કાઢી મેળવો કે સમાજ માંથી કાઢી મેળવો..તેમ કાઢી તો ના મેલાય ને .. 
અમે બાધા તને સહન કરીએ જ છીએ ને .!!!..   માટે મન મોટું રાખતા સીખ પ્રદીપ..તારા અંદર દીપ પ્રગટાવ..
વડીલ છો, તો વડીલની મર્યાદામાં રહો..નહિ તો ક્યાંક કોઈની !!!... 

અને હવે રહી વાત સતપંથ સંસ્થા સર્ટીફીકેટ ની..
તો સતપંથ ને કોઈ જ સર્ટીફીકેટ ની જરૂર જ નથી..તે પોતે જ એક મહાન હિંદુ વૈદિક સનાતન ધર્મ છે.. 

અને આજ વાત મેં તને પહેલાં પણ કીધી છે  કે જયારે સતપંથ સંસ્થા "અખિલ ભારતીય હિંદુ સંત સમિતિ " નું સભ્ય બન્યું, 
ત્યારે સભ્ય બન્યાનું સર્ટીફીકેટ તો મળે જ.. માટે કરીને "અખિલ ભારતીય હિંદુ સંત સમિતિ" એ સતપંથ સંસ્થાને સર્ટીફીકેટ આપ્યું છે..

અને તને ખબર ના હોય તો ફક્ત તારી જાણ માટે, કે તે હિંદુ સંત સમિતિ ફક્ત ને ફક્ત હિંદુ પ્રવૃત્તિ કરતી સસ્થાઓ ને જ સભ્ય બનાવે છે..
તારા જેવા મુસ્લીમ લોકો સાથે સંબંધ ધરાવનાર ને સભ્ય નથી બનાવતા..તે ધ્યાનમાં રાખજે..

આવી દીવા જેવી ચોખી સમજાય એવી વાત ને પણ તું નથી સમજી સકતો તો તને મુર્ખ અને નાનું બાળક ના કહું તો શું કહું..
નહિ તો તું આડંબરી, પાખંડી અને બીજા ને મુર્ખ બનાવવા માટે બીજા ની આંખ માં ધૂળ નાખે છે..તે ચોખું દેખાય છે..,

માટે  અહી સતપંથ સંસ્થાના નહિ પણ તારા કામના ધજાગરા પાધરા થતા જાય છે..  

માટે પ્રદીપ તું માનસિક રીતે બીમાર છે, માટે તને પહેલાં આરામ કરવો જોઈએ, પૂરે પુરા સાજા થઈને પછી જ તારી સામાજિક પ્રવૃતિઓ કરવાની ઈચ્છા પૂરી કરવી જોઈએ. 
નહિ  તો તારી જે થોડી ગણી ઈજ્જત બાકી છે તે પણ નહિ રહે..પછી તું વધુ ને વધુ માનસિક હતાશા માં આવી જઈશ..

આમ  પણ તારા આડોસી-પાડોસી અને સગા વહાલા અમોને સામેથી જ કહે છે કે તારી અંદર અક્કલનો છાંટો પણ નથી..
અને તું હમેસા સેખચલી જેવા મુર્ખ વિચારો રજુ કરી ને તેમનું બધાનું મગજ ખાય છે..માટે તેવો તારાથી હમેસા દુર જ ભાગે છે..
અને તેવો એ એવું પણ કહ્યું કે તારી બિલકુલ ઈજ્જત ત્યાં તમારી સમાજમાં નથી..કોઈ તારી વાત સાંભળતું પણ નથી..

માટે મારી ફરી એજ સલાહ છે કે તું કઈક નવું કરવા માટે જિજ્ઞાસુ છે તે તો દેખાય છે જ..પણ સકારાત્મક કામ કર..બધું સારું થઇ જશે..
મગજ ની અંદર રહેલ અધુરાશ અને અસંતોષ પણ સમય જતા સંતોષાઈ જશે..અને ધીમે ધીમે બધાનો પ્રિય થતો જઈશ ..
પછી તને મનમાં અને હૃદયમાં મજા આવશે..
અને જીવન સાર્થક થયાનો ભાવ થશે...

માટે નાહકની હમણાં મહેનત કરવાની રહેવા દે..તું પોતે પહેલાં સુધરી લે ..પછી બીજાને ગાંડી સલાહો આપજે..
આતો કહેવાય છે ને કે ગાંડી પોતે સાસરે ના જાય, ને બીજાને સાસરે જવાની સલાહ આપે..
તારા અંદર પણ આ કહેવત બંધ બેસતી લાગે છે..

હવે છેલી વાત..
તમે લોકો સત્પંથી પરિવારોને વારે ગડીએ મુમના કહીને બોલાવો છો,, અને પછી કહો છો કે જેને પણ  આવવું 
હોય એ સમાજમાં જોડાઈ જાવ, પછી આવવા નહિ મળે ..
આવું દરેક ઈમેલ માં તમે લોકો લખવાનું નથી ભૂલતા..તેનો મતલબ એ થાય છે કે તમને લોકોને તમારા ઉપડેલા 
જુંબેશ માં પૂરો ભરોસો નથી..જો સત્પંથી ખરાબ જ હોય તો પછી તેને બેસાડવા માટે ગાડી ઉભી શા માટે રાખી છે..?? 
જવા દો તમારી ગાડી..અમોને કોઈને તે ગાડીમાં નથી બેસવું..

અમે 5 star ગાડીમાં જ બેઠા છીએ..માટે અમો કોઈ પણ ગાડી ની રાહ પણ નથી જોતા અને બીજી ગાડી માં બેસવા પણ નથી માંગતા ..

તમો એ ધારેલા કામો અને નક્કી કરેલી છળ-કપટ ધર્યા કરતા ઉલટું જ થવા લાગ્યું..તે વાત ચોકસ છે.."" સત્ય મેવ જયતે "" 
... સફળતા મળવાના બદલે, ઉલટું થાય છે..લોકો વધુ ને વધુ સતપંથ તરફ ઢળ્યા જાય છે..

તેમના ઉદાહરણ માં:-
(૧). લાલુ કંપના મંદિરની પ્રતીસ્થામાં ૩ દિવસના પ્રસંગમાં ૪ વખત મંડપ મોટો કરવો પડ્યો, તેટલા બાધા માણસોએ રેકોર્ડ બ્રેક હાજરી આપી..
(૨). કચ્છ માં હમણાં જે મંદિર ની પ્રતિસ્થા થઇ તેમાં પણ ધારણા કરતા લગભગ ડબલ ભાવિકોએ હાજરી આપી..
(૩). હમણાં એક અઠવાડિયા પહેલાં જ સતપંથના મુખ્ય ગુરુદ્વારા, જ્યોતીધામ, પ્રેરણા-પીઠ પીરાણા માં પવિત્ર સંઘ-મેલા નો વાર્ષિક પ્રસંગ ઉજવાઈ ગયો ..તેમાં પણ અત્યાર સુધી દર વર્ષે  જે ભાવિકો આવે છે તેના કરતા ૩ ગણા ભાવિકો ફક્ત ભારત-વર્ષ માંથી જ નહિ પણ આખા વિશ્વા માંથી માનવ-મહેરામણ ઉમટી પડ્યા હતા..

આવા આવા તો અનેક પ્રસંગો છે..જેને અહી લખવા બેસીસ તો ઈમેલ બહુ જ મોટો થઇ જશે..

તેના  માટે હૂતો પ્રદીપ અને તારી આ અધાર્મિક પ્રવૃતિઓ કરતી ટોળકીને જ ધન્ય -વાદ આપીશ ,..કારણ કે અત્યાર સુધી સતપંથમાં શ્રદ્ધા ધરાવનાર ભાવિકો કોઈ પણ કારણ થી આવી શક્યા ના હતા તેવા પણ 
પીરાણા ની મુલાકાત લઈને પોતાની જાત ને ધન્ય કર્યા..

આજ-કાલ બધાને સતપંથ શું છે, તેને સમજવાની જીજ્ઞાસા ગણી જ વધી ગઈ છે..
મને સત્પન્થને સમજવા માટે એટલા બાધા લોકોના ઈમેલ આવે છે કે જેની મેં મારા જીવન દરમિયાન કલ્પના પણ કરી ના હતી..
માટે  ફરી એક વાર ધર્મ-દ્રોહી લોકો તમારા થી ગણા લોકોનો ઉધ્ધાર થયો તેના માટે અને અમોને પણ આ સેવા કરવા નો ઉત્તમ લાભ તમારા થી મળ્યો તેના માટે, હૃદય -પૂર્વક 
તમારા બાધા નો ખુબ -ખુબ આભાર..

તેમ છતાં તમે લોકો અધર્મ નું કામ કરો છો માટે તમારી સામે એક સાચા સત્પંથી તરીકેની ફરજ માટે પણ લડતો રહીશ.
આ વૈચારિક લડત છે..
વિચારો હમેશા એક રહેતા નથી..સમજણ આવી જતા તેમાં ફેરફાર પણ થઇ સકે.
અને  વાલિયા લુટારા માંથી વાલ્મીકી થઇ જવાય..
નાયા લુટારા માંથી સંત નાયકાકા બની જવાય..
જેસલ માંથી સંત જેસલ પણ બની જવાય..

માટે કોણે શું ખબર સાચી સમજણ આવી જતા, આમાંથી કોનું ચારિત્ર બદલાઈ જાય ..માટે હું આશા રાખું છું કે આવું કંઈક જરૂર થાય ..


(((આ નીચે લીલા કલરમાં પ્રદીપે તેના ઈમેલમાં પોતાના વિચારો આપણી સમાજના લોકો અને આપણા બધા માટે કેવા છે તે રજુ કર્યા છે. તે આપણા માટે કેવું વિચારે છે, તે રજુ કર્યું છે..
 તે માણસ આપણ ને બધાને કેટલા બધા મુર્ખ અને બેવકૂફ સમજે છે, તે જુવો: 
((( આપણી કણબી જ્ઞાતિ ભોળી , એક જેપાય જાય ત્યાં હંધાય જાય,
દાખલા ગણાય હે, જેમકે કોઈ પણ પાટીદાર વાડીમાં જો એક રસોઈયા ને જાલ્યો તો હંધાય ઇજ રસોઈયાને તેડાવસે,
એક કને દાગીના બનાયા તો વળી બધા લોકો એની કનેજ જશે.  ઘેટાની  જેમ એકની વાંહે હંધાય જાય. )))

આભાર,
સૌનો જ હિતેછું,

હસમુખ પટેલ, લંડન



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
નીચેનો ઈમેલ પ્રદીપનો છે ...જરા ધ્યાન થી વાંચો..તે મૂરખના નીચ વિચારો..સ્વાર્થી વિચારો... 
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
પ્રદીપ નો ઈમેલ:-

પ્રિય હિંદુઓ,
 
નીચે પીળા અક્ષરમાં જરા ધ્યાનથી વાંચજો, અને આવા નકલી પાટીદારથી સાવધાન રહેજો.
રિઅલ પાટીદાર પછી NISKALANKINARAYAN@GMAIL છે.
 
આ લોકો શરૂઆતથીજ ભેલ શેળમાં માનનારા છે, છેતરનારા છે, એટલેજ તો મુસ્લિમ ધર્મને હિંદુ ધર્મમાં ખપાવવા હાલી નીકળ્યા હે, જ્યાં ત્યાંથી હિંદુ હોવાના ખોટા CERTIFICATE લઈને ફરતા ફરેરા, અને આવા CERTIFICATE જેમ જુના થાય એમ 
 
એમને કામ આવે એવા ઈરાદાથી આવા કાળા કામ કરતા જાયરા,
અને પોતાનાજ ભાઈઓની આંખમાં ધૂળ નાખતા જાયરા,
પણ રખે ના ભૂલો આવા પાખંડી કામના ધજાગરા પાધરા થતા  જાયરા,
આતો કઈ ની સમયના વાતા છે વાયરા
મારા ભાઈઓ પાખંડી કામના ધજાગરા પાધરા થતા  જાયરા,
પછી ભલેને હોય ગોધરા કે વડોદરા પાધરા થતા  જાયરા,
પાધરા થતા  જાયરા

 
આ કઈ દૂધ નથી કે એમાં મેળવાણ નાખી દીધું ને દહીં બની ગયું., જુવો આ લોકોને જરાય શરમ નથી કે એને પોતાનું ગોત્ર ગણી, ગુણ ગાન ગાતા ફરેરા, ફરે તો અમોને કઈ વાંધો નથી પણ પોતાની ઓળખ છતી કરીને, નહિ કે હિંદુ કેવ્ડાવીને.
 
હા મુસ્લીમોના રાજમાં, એમની ધાક ધમકીથી હિંદુઓ મુસલમાન બન્યા, એટલેજ તો અમે ચેતવિએરા કે આવા પાખંડી ધર્મથી હમેશા કોશો ગજ દૂરજ રહીએ તો સર્વેજનો માટે સારું.
 
આપણી કણબી જ્ઞાતિ ભોળી , એક જેપાય જાય ત્યાં હંધાય જાય,
દાખલા ગણાય હે, જેમકે કોઈ પણ પાટીદાર વાડીમાં જો એક રસોઈયા ને જાલ્યો તો હંધાય ઇજ રસોઈયાને તેડાવસે,
 
એક કને દાગીના બનાયા તો વળી બધા લોકો એની કનેજ જશે.
 
ઘેટાની  જેમ એકની વાંહે હંધાય જાય.
 
પણ મિત્રો હવે સિંહની જેમ રાહ બદલવાની હે , પોતાનો માર્ગ પોતે બનાવવો હે
પાખંડી ધર્મથી છુટકારો મેળવવો હે,
જે આવે એને આવકારો ઈએ એની હામે જરાય નમ્યા વગર, (કેમકે જઈએ નમીએરા તો આ નાલાયક લોકો ગોડો કરીને માથે બેહી જાયરા)
જેને આવવું હોય ઈ આવશે નક પોતે મોમના બનીને જીવશે.
એકવાર મોમના બનશે તો ફરી પછી કોઈ કેદિય એને સ્વીકારશે નહિ.
 
 
હજી નીચે પીળા અક્ષરમાં ખોટા પાટીદાર કેવા ખોટા ઈ-મેઈલ લખેરા ઈ જરા જો જો અને સાવધ રહેજો.
 
પ્રદીપ ડી નાથાણી



===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================

0 comments:

Post a Comment

કોઈ તો વાંચે છે .



આપ શું માનો છો વર્તમાન પ્રમુખ સાહેબ ને પોતાના પદ થી રાજીનામો આપી દેવો જોઈએ ?

????

Blog Archive